SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વધર્મસામગ્રી પામીઈનઈ પત્તેય પ્રત્યેકબુદ્ધ કરઠંડુ પ્રમુખ તેહની બોધિલક્ષ્મી પડિછંતો, વાંછતઉ તપસંયમક્રિયા અણકરતઉ મોક્ષરૂપીઉં નિધાન નીગમાં, એહ ભણી. એ આલંબન લેઈ પ્રમાદ ન કરવી. ૧૮૧. એ પાપીઆં રાગાદિકની વીસાસ નહી એહ ભણી સદૈવ સાવધાનપણ રવિવઉં, મરણકાલ લગઈ, એ વાત ઊપરિ દગંત કહઈ74 છઈ, [કોઈ અભાગીને રત્નસુવર્ણથી ભરેલો ભંડાર સાંપડે, એની ઈચ્છા રાખવા છતાં એ ભંડાર લેવાનો ઉપાય ન કરે તે આ જગતમાં પાત્ર ગુમાવે. મળેલું. પણ ન પામે. લોક હાંસી ઉડાવે. તેમ મનુષ્યભવ જેવી સર્વધર્મસામગ્રી પામીને, પ્રત્યેકબુદ્ધ કરકંડુ જેવી બોધિલક્ષ્મી ઈચ્છતો તપસંયમકિયા નહીં કરવાને કારણે મોક્ષરૂપી ભંડાર ગુમાવે. માટે કોઈનું આલંબન લઈ પ્રમાદ ન કરવો.] સોફણ ગઈ સુકુમાલિયાએ, તહ સસગભસગભણીએ, તાવ ન વીસમિય, સેઅઢી ધર્મિઓ જાવ. ૧૮૨ સોઊણ, સુકુમાલિકા મહાસતી, સસગ ભસગ બિહું મહાત્માની બહિન, તેહની તિસગતિ અવસ્થા સાંભલીનઈ, ધર્મવંતિ મહાત્માં, તાવ, એ રાગાદિકનઉં તાં વીસાસ ન કરિવઉ, સેયટ્ટી જા લગઈ એ ધર્મવંત શ્વેતા0િ, ધઉલાં હાડરૂપ ન થાઈ, જ લગઈ મરતું નહીં, સયરનાં હાડ જૂજૂ ન થાઈ, તાં લગઇ રાગાદિક થઉ બીહવઉ જિ. કથાઃ વસંતપુરિ સહઅયોધી રાયના બેટા બિઇ, સસગ ભસગઈ નામિઈં તેણે દીક્ષા લીધી, ગીતાર્થ હૂઆ, તેહે આપણી બહિન સુકુમાલિકા, અપાર રૂપવંત દીક્ષા લિવરાવી, તેહના રૂપ જોવા અનેક તરુણા પુરુષ આવઈ, બીજી મહાસતી રાખી ન સકઇં, તે બિહિ ભાઈ રાખઇં, એક બારણઈ રહઈ, એક ભિક્ષા લઈ આવઈ ઈસી પરિ, ભાઈનઈ એવડઉ ક્લેશ દેખી વૈરાગ્ય લગઇ સુકુમાલિકા અણસણ લીધઉં, એક વાર ક્ષીણ સયર ભણી ગાઢી મૂચ્છ આવી. ભાઈએ બિહુ મહાત્માએ મુઈ જાણીનઈ વન માહિ પરિઢવી, તિસિઈ સાર્થ સહિત એક સાર્થવાહ તિહાં આવી ઊતરિઉ, મહાસતી*હુઈ, વનને ટાઢે વાયુએ કરી મૂચ્છ વલી. સાર્થવાહિઇ સ્ત્રીરત્ન ભણી લીધી, આપણી કલત્ર કીધી, આપણઈ નગરિ લેઈ ગિલ, કેતલઈ એકિઈ કાલિ, સસગ ભસગ બેઈ મહાત્મા ફિરતા તેહ સાર્થવાહન ઘરિ વિહરવા આવ્યા. તે સ્ત્રી મહાત્માને પગિ પડી મહાત્મા વાંદિયાં, ઉલખી તેહે મહાત્માએ, સાર્થવાહ બૂઝાવીનઈ ટૂંકાવીનઈ વલી દીક્ષા લિવરાવી, ૧ ક અકરતઉ. ૨ ગ સૂતાં. ૩ ખ રાયનાં ઘરિ. ૪ ખ ગ ઇસિઈ નામિઇ. ૫ ખ “સાર્થ સહિત નથી. ૬ ખ મહાસતીનઈ (મહાસતીઈ, વનને'ને બદલે.) ૭ ગ “આપણી' નથી. ૧૧૨ શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy