________________
તિસઉ જિ મિલિઉં, વલી દેવતાં રાણીનઇ સુંઇણા માહિ દેવલોક દેખાડિયાં, તેહઇ અનેરા દર્શની કહીનાં કહિયાં મિલિયાં નહીં, શ્રી અગ્નિકાપુત્રસૂરિનાં કહિયાં મિલિયાં, વૈરાગ્ય ઊપનઈં પુષ્પચૂલા રાણી દીક્ષા લીધી, રાયના કદાગ્રહ લગઇ આવાસિ` જિ રહી દીક્ષા પાલઇ, ઇસિ શ્રી અગ્નિકાપુત્ર સૂરિ જંઘાબલ પરિક્ષીણ ભણી તીણě જિ નગરિ રહિયા, બીજા મહાત્મા વિહાર કરાવિયા, ગુરુ વિહરીઇ ન સકઇં, પુષ્પચૂલા મહાસતી સૂઝતઉ આહાર આણી'દિઇ, એક વાર, વરસતઇ મેઘિ પાણીભાત લેઈ આવી, ગુરે કહિઉં, તું કિમ આવી ?” ‘ભગવન્, અચિત્ત પાણી માહિઇં આવી.' ગુરે કહિઉં એ વાત કિમ જાણી, તીણě કહિઉં તુમ્હારા પ્રસાદ લગઇ, મૂંહě કેવલજ્ઞાન ઊપનઉ, તીણě કરી અચિત્ત પાણી જાણિઉં, પછઇ ગુરે પૂછિઉં, મૂહહૂઇ કેવલજ્ઞાન કિમક્ષ હુઇ સિઇ ? તીણઇ મહાસતી કહિઉં ગંગા મહાનદી ઊતરાતા હુસિઇ, તે જાણી ગુરુ ગંગા નદી જઈ બેડીઇ ચડિયા, એક વઇરી દેવતા, જીણě પાસÙ ગુરુ બઇસÙ તીણð પાસð બેડી બોલઇ, જઉં ગુરુ વિચાલઇ બઇઠા, તઉ બેડી સઘલીઇ બૂડવા લાગી, અનાર્ય લોકે ગુરુ પાણી માહિ લાંખિયા, દેવતાં હેઠલિ ત્રિશૂલ ધિરઉ, ગુરુનઇ મિન દયા, માહરા સયરનઈં ખારě લોહી કરી, આહા પાણીના જીવ વિણસŪ છÛ, ઇસિઉં ચીંતવતાં કેવલજ્ઞાન ઊપનઉં, મોક્ષિ પહુતા, એહ જિ વાત કહઇ છઇ. ૧૭૦,
સંસારમાં વિષયસુખથી તણાયેલા જીવ દેવલોક-મોક્ષાદિના સુખથી વંચિત રહે છે. અને નરકાદિનાં દુઃખ પામે છે. જીવો આવી સંસારવંચના ગણનામાં લેતા નથી. કાદવની ખાડમાં પડેલા સૂવર-ભૂંડ સરખા જીવો જેમ કાદવને જ રૂડો માને અને બીજી વસ્તુને વરવી માને તેમ સંસાર રૂપી કાદવમાં પડેલા ભારેકર્મી જીવો વિષયસુખને જ રૂડું માને. મોક્ષસુખની ઇચ્છા પણ ન કરે. જ્યારે કેટલાય હળુકર્મી જીવો સ્વપ્નમાં જોયે પણ પુષ્પચૂલા રાણીની જેમ તત્ત્વજ્ઞાન પામે. તો જાગ્રત રહીને ધર્મદેશના સાંભળવી એ માટે તો કહેવું જ શું ?
કથા : પુષ્પભદ્ર નગરીમાં પુકેતુ રાજા અને પુષ્પવતી રાણી. તેને પુષ્પસૂલ અને પુષ્પચૂલા નામે પુત્ર-પુત્રીનું જોડકું જન્મ્યું. તે બંનેનો પરસ્પર ગાઢ પ્રેમ જોઈ રાજાએ બંનેને પરણાવ્યાં. તે અયોગ્ય લાગતાં પુષ્પવતી રાણી દીક્ષા લઈ, મરીને દેવલોકે ગઈ. પોતાનાં બાળકો આવું પાપ કરી નરકે ન જાય એ માટે પુષ્પચૂલાને સ્વપ્નમાં તે નરક દેખાડે છે. પુષ્પચૂલા રાજાને કહે છે.
૧ ખ રાયનઇ આવાસિ. ગ રાયના આવાસમાહિ. ૨ ૨ નિરતીચાર દીક્ષા ૩ ખ હીણા. ૪ ખ વિહરી ગ. પાણી. ૫ ખ કહીð ઊપજિસ્યð. ૬ ખ બઇઠા હુઈં. ૭ ગ દયા લગઈં. ૮ ખ મીઠા પાણીના.
૧૦૬
શ્રી સોમસુંદરસૂરિષ્કૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org