________________
સો ઉગ્દભવસમુદે, સયંવરમુવાગએહિં રાઈહિં,
કરતોવખરભરિઉં, દિઢો પોરાણસીસેહિં. ૧૬૯ સોહ તે અંગારમર્દકની જીવ ઉગ્ર રૌદ્રસંસારિ માહિ ભમતી સર્વ સ્વયં સ્વયંવરામંડપિ આવિ એ, પાછિલા ભવને શિષ્ય રાએ કર. ઊંટ થિઉં, વકબર. ભારિ ભરિઉ દીઠ6, પોરા જન્માંતરને શિષ્ય. ૧૬૯.
કિમ એક આચાર્ય દુષ્ટ પરિણામ હૂઉ, એ વાત કહઈ છઈ.
તે અંગારમર્દકનો જીવ રૌદ્રસંસારમાં ભમતો ઊંટ થયેલો ને ભાર વહેતો, સ્વયંવરમંડપમાં આવેલા પાછલા ભવના શિષ્યોએ જોયો.]
સંસારર્વચણા ન વિ ગણંતિ, સંસારસૂઅરા જીવા,
સુમિણ ગએણ વિ કોઈ, બુર્ઝતી પુષ્કચૂલા વા. ૧૭૦ સંસાર. સંસારમાહિ વિષયસુખિ વાહિયા જીવ જે દેવલોક-મોક્ષાદિકના સુખનઉ વંચીઇ ચૂકવીઇ છઇં, નરકાદિનાં દુઃખ પમાડીઇ છઇં, એહુ સંસાર વંચના જીવ ન ગિણઇં, ન ચતવઇ, કુંઅણ, સંસાર. સંસારરૂપિણી કાદમની ખાડ માહિ સૂયર-ભૂડ-સૂઅરાં સરીખા જે જીવ જિમ, ભૂંડર્યર ખાડ માહિ પડિલે તે કાદમ જિ રૂડઉં માનઇ, બીજી ખંડાદિક વસ્તુ વિરૂઈ માનઈ, તિમ ભારેકર્મી જીવ વિષયસુખઈ જિ રૂડ રૂડઉં માનઈ, મોક્ષસુખની વાંછાઈ ન કરઈ, ઈસિક ભાવ સઘલાઈ જીવ એવા ન હુઇ, કેતલાઈ એડ્વા ન હુઇ તે વાત કહઈ છઈ. સુમિણ, કેતલાઇ હલૂકમ્માં જીવ સુઉણાદનઈ દેખવશું તત્ત્વ ખૂક્ઝઈ પુચૂલા રાણીની પરિ, જાગતાં ધર્મદેશનાનઈ સાંભલિવઈ કહિવ8 કિસિઉં.
કથાઃ પુષ્કાપુષ્પ)ભદ્ર નગરિ, પુષ્પકેતુ રાજા, પુષ્પવતી રાણી, તેહનઈ પુષ્પગૂલ અનઈ પુષ્પચૂલા ઇસિરું નામિઠ બેટઉ બેટી યુગલ જાઈઉં, તેહ બિહું હૃઇ પરસ્પરિ મહા મોહ દેખી રાજાઇ૯ બિહુ માહિ પરિણાવિયાં, તે અસમંજસ દેખી, પુષ્પવતી રાણી દિક્ષા લઈ મરી દેવલોકિ પહુતી, માહરા છોરુ એક્વેલું પાપ કરી નરગિ મ જાઉં, એહ ભણી, પુષ્પચૂલા રાણીનઈ સુઉણામાહિ નરગ દેખાડઇ, તે બીહતી પુષ્પચૂલા રાયનઈં કહઇ, રાજા સર્વ દર્શની કન્ડઇ નગર નિરગ] સ્વરૂપ પૂછઈ, તે કહઈ, પુણ સુઉણાસિક મિલઈ નહી, પછઈ54 શ્રી અગ્નિકાપુત્રસૂરિઇ નરગનઉં સ્વરૂપ કહિઉં, “જિસિઉ રાંણી સુણઈ દીઠું છે ૧ ક, ગ વખ. ૨ ક સુણિમિણ. ૩ ક વિષયસ ૪ ખ, ગ સુખતી. પ ક “સઘલાઈ જીવ પાઠ નથી. ૬ ખ “તત્ત્વ' નથી. ક ખ તેહનઈ જાગતાં. ૮ ક “પુષ્પચૂલ અનઈ' નથી. ૯ ગ બાપઇં. ૧૦ખ બિન્દુઈ માહોમાહિ ગ બેટી માહિમાહિ ૧૧ ક “જિસિહં રાણી...તેહઈ પાઠ નથી. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ)
૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org