________________
તે દિઠા દીઠી હૂંતી મોહઇ' મન વિકરિ લિઇ, તે સ્ત્રી સઘલીઇ, આય. જે મહાત્મા આપણપાÇઇં હિત ચીંતવઇ, તે મહાત્મા, દૂરય૰ ગાઢી દૂરતર વેગલીઇ જિ પરિહરઇં ટાલઇ. ૧૬૩.
એ સ્ત્રીનઉ અનર્થ ટાલિવઉ કહિઉ, બીજાઇ સવે વિષય અનર્થનઉં કારણ એ વાત કહઇ છઇ.
[શુભાધ્યવસાયથી સ્ખલિત કરે તેવી, જેનું ઉદ્બટ રૂપ નજરે પડતાં જ મનને હરી લે તેવી સઘળી સ્ત્રીઓને સ્વહિત વિચારતા મહાત્મા વેગળી જ રાખે.] સમ્મઠિી વિ યાગમો વિ અઇવિસયાગસુહવસઓ, ભવસંકડૈમિ પવિસઇ, ઇત્યં તુહ સચ્ચઈ નાર્ય. ૧૬૪
સમ્મ૰ સમ્યગ્ દૃષ્ટિ સમ્યક્ત્વવંતઇ, કયા૰ કૃત જાણિઉ આગમ સિદ્ધાંત છઇ જીણઇં”, એવઉઇ એ જીવ બીજાનઉં કહિવઉં કિસિઉં અઇવિસ૰ જઉં અતિ ગાઢઉ વિષય શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શ તેહના રાગનઉપ જે સુખ તેહનઇ સિ વાહીઇ તઉ ભવ. મહા ગહન સંસાર સંકટ માહિ પઇસઇ, ઇત્વ તુ ભો શિષ્ય ઇન્નઈં વિષઇ તૂહદ્ભઇ સત્યકિ વિદ્યાધર જે ઈશ્વર નામિઇં પ્રસિદ્ધ તેહનય શાંત દૃષ્ટાંત જાણિવઉ.
કથા : ચેડા મહારાયની બેટી સુજ્યેષ્ઠાં દીક્ષા લીધી, અગાસઇ આતાપના લિઇ છઇ, ઇસિઇ પેઢાલિ વિદ્યાધર આવી, અંધકાર વિકુર્તી ભ્રમર રૂપિઇં તેહની યોનિઇં વીર્ય મૂકિઉં, બેટઉ ઊપનઉ, તેહઙૂઇ સત્યકિ ઇસિરૂં નામ દીધઉં, મહાસતી માહિ વાધઇ, કાન ઝટઇં૧૦ ઘણઉ સિદ્ધાંત પઢિઉ૧૧, એક વાર કાલસંદીપિંક મોટઇં વિદ્યાધર શ્રી મહાવીર પૂછિયા, ભગવન્ મૂહબ્રૂě, કહિનઉ૧૨ ભયય, પરમેશ્વર કહિઉં સત્યકિ તઉ, તીણð અવજ્ઞા કરી તે સત્યકિ બાલક આપણ પઇટિંગ પાડિઉ૧૩, સત્યકિ” તેહ ઊપરિ રીસાનિઉ, સત્યકિહ્ઇં પેઢાલિ વિદ્યા દીધી, રોહિણી વિદ્યા સાધવા લાગઉ, કાલસંદીપ ઉપસર્ગ કરતઉપ, વિદ્યાð જિવારિઉ, આગઇ તે રોહિણી વિદ્યા છએ ભવે સાધી હતી, પુણ થોડા આઊખા ભણી સીઝતી પડિવજી નહીં, ઇસિઉં કહિઉં૧૬ હૂંતઉં, તઉ આવતઇ^ ભવ સીઝિજે, તેહ ભણી તત્કાલ સાધી, નિલાડનિ માર્ગ તેહનઇ સરિ પઇઠી, તિહાં ત્રીજ લોચન હઊઉં, તીણŪ, મહાસતીનઉ વ્રતભંગ કીધઉ, તેહ ભણી, પેઢાલ બાપ
૧ ખ મોહ હુઇ. ૨ ગ ‘ટાલÛ’ નથી. ૩ ક અર્થ ૪ ખ જાંણઇ. ૫ ક રાઉનઉં. ૬ ખ પઇસઇ છઇ. ૭ ખ અહો. ૮ ગ તે. ૯ ખ તેહીં. ૧૦ બ ઝડઇં. ૧૧ ખ ભણિઉ. ૧૨ ખ કહિ હૂંતઉ ભય. ૧૩ ક પાડઉ. ૧૪ ખ ‘સત્યકિ.... રીસાવિઉ’ નથી. ૧૫ કે કતઉ ૧૬ ખ હુંતઇ (‘કહિઉં હૂંતઉં”ને બદલે). ૧૭ ખ સીકજે,
ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
૯૯
www.jainelibrary.org