________________
સવ્વજિણ પડિકુદ્ધ અણુવત્થા થેરકપ્પાભેઉ અ
ઇક્કો આ સુઆઇત્તોવિ હણઇ તવસંજયં અઇશ. ૧૬૧ સવ્વ સવિહુ એ તીર્થંકર એકિ આપણઉ પડિ નિષેધિઉં. અગ્ર એકાકિઆપણઉં કરતાં પ્રમાદિઆ અનેરાઇ જીવÇð એકાકીઆપણાની પ્રવૃત્તિ કીધી હુઇ. ઇમ અનવસ્થા મર્યાદા ભાજઇ. થેર૰ અનઇ સ્થવિરકલ્પનઉ આચાર ભાઇ. જિનકલ્પી ટાલી સ્થવિરકલ્પી એકલઉ ન હીડઇ. તે આચાર ભજિઉ હુઇ. અનઇ ઇક્કો. એકલઉ મહાત્મા સુઆ૰ સુષ્ટ ગાઢણ આયુક્ત અપ્રમત્ત સાવધાન હુઇ. તઊ હન્નઇ તપસંયમ થોડા કાલમાહિર હણઇ વિણાસઇ. પ્રમાદીઆન6 કહિવઉં કિસિવઉં. જઉ ઘણા સંવેગિયા મહાત્મા હુઇ તઉ સર્વ અનર્થ ટાલિવા સમર્થ હુઇ. એકલઉ કિસિઉ કરઇ. ૧૬૧. તથ
[તીર્થંકરે એકાકીપણું નિષેધ્યું છે. પ્રમાદી બીજા જીવો પણ એકાકીપણું કરે. એમ મર્યાદા તૂટે અને સ્થવિરના આચાર ભાંગે. એકલા મહાત્મા અપ્રમત્ત હોય તોપણ થોડા સમયમાં જ તપસંયમનો નાશ કરે. જો ઘણા સંવેગી મહાત્મા હોય તો બધા અનર્થ ટાળવા સમર્થ હોય.]
વેર્સ જુન કુમાર્ચં પઉત્શવઇયં ચ બાલવિહત ચ, પાસેંડરોહમસઇ નવતરુńિ થેરભ ચ. ૧૬૨
વેસ૰ વેશ્યા નગરનાઇકા જુન અપરિણીત મોટી કન્યા પઉત્થ જેહનઉપ ભત્ત્તર વિદેશિ ગિઉ છઇ તે, બાલદંડા પાસે પાખંડ વ્રત તીણઇ કરી રોધø બધો ગિરી છઇ જેહહૂઇં તે વ્રતિની અસð. અસતી નવ નવયૌવના સ્ત્રી થેર૰ સ્થવિર ડોકરની ભાર્યા એતલી નિરુપણઇં ગાઢી સરાગ ભણી. ૧૬૨.
વિશ્યા, કુંવારી મોટી કન્યા, પ્રોષિતભર્તૃકા, બાલવિધવા, પાખંડ-વ્રતિની, અસતી, નવયૌવના, વૃદ્ધ પુરુષની પત્ની – એટલી સ્ત્રીઓ ગાઢ રાગયુક્ત હોય
-
છે.
સવિડંકુબ્લડરૂવા, ટ્ટિા મોહેઇ જા મણે ઇત્થી આયહિય ચિંતંતા દૂરયરેાં પરિહરંતિ. ૧૬૩
સવિર્ડ અનેરીઇ જિ સ્ત્રી વિટંક કહીઇ શુભાધ્યવસાય]નઉં ટાલિવઉં અલિવઉં કરઇ તે સવિટંક એવઉં અનઇ ઉર્દૂભટ ઉદાર રૂપ છઇ જેહનઉં,
૧ ખ એક. ૨ ક માહિ. ૩ ગ નીગમઇ (‘હણઇ’ને બદલે) તે પછી વિણાસઇ....કિસિવઉં’ નથી. ૪ ખ કન્યકા. ૫ ક જેવનઉ.૬ ક સુધ. ૭ ખ એતલા. ૮ ખ સર્વલિવઉં.
૯૮
શ્રી સોમસુંદરસૂતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org