________________
ઘણા મહાત્મા માહિ છતાં કેતીવારઇ કર્મનઇ ઉદě પાપ કરણહાર હુઇ. તઊ અકાર્ય-પાપ કરી ન સકઇ. લજ્જાદિકે કરી. ૧૫૮. તથા
[એકલો એષણા કરે, ઉલ્લંઘે, અશુદ્ધપણે વિહરે. એકલાને કોઈ અસતી સ્ત્રીનો ભય. તે મુનિનું ચારિત્રધન હરી લે. જ્યારે ઘણા સાધુઓના સમુદાયમાં કોઈ મુનિ કર્મોદયે પાપ કરવાની ઇચ્છાવાળા થાય તોપણ લજ્જાને કા૨ણે પાપકર્મ ન કરી શકે.]
ઉચ્ચારપાસવણવંત પિત્તમુચ્છાઇ^ મોહિઓ ઇક્કો, સદ્દવભાગવિહત્યો નિખિવઇ વ કુન્નઇ ઉડ્ડાહ, ૧૫૯
ઉચ્ચાર વડી નીતિનઉં કાજ પ્રશ્રવણ લઘુનીતિનઉં કાજ વાત વમનઇ પિત્ત લગઇ મૂર્છા આદિ લગઇ. વાયુવિકારવિસૂચિકાદિક એતલે કરી મોહિઉ વિવલ આકુલઉ કીધઉ હુંતઉ એકલઉ મહાત્મા સવ૰ સદ્રવ પાણી સહિત ભાજન તીણð કરી વિહો વ્યગ્ર હાથ થિકઉ. નિ૰િ જઇ તે ભાજન થૂંકઇ લાંખઇઅે તઉ આત્મસંયમ વિરાધના હુઇ. અથવા તીણð લીધě જિ હુંતઇ જઉં. ઉચ્ચારાદિક કરઇ તઉ શાસનÇð લાઘવ હીનતા આવઇ. અજાણ લોક પાપ ઊપાર્જઈ. ૧૫૯. તથા
વિડી-લઘુ નીતિ, પિત્ત, મૂર્છા, વાયુવિકાર, વિશૂચિકા – આ બધાને લીધે વિહ્વળ બનેલા સાધુ જ્યારે પાણી સહિત પાત્ર પાડી નાખે તો આત્મસંયમની વિરાધના થાય. અથવા તેને લીધે શાસનને હીનતા લાગે.]
એગદિવસેણ બહુયા સુહા ય અસુહા ય જીવપરિણામા, ઇક્કો અસુહપરિણઉ ચઇજ્જ આલંબન્નેં લખું. ૧૬૦
એગ એગ દિહાડા માહિ જીવહુઇં ઘણાěઇ સુહા૰ શુભા અનઇ અશુભા. રૂડાઇ અનઇ વિસાઇ પરિણામ હુઇં. એહ ભણી. ઇક્કો એકલઉ છતઉ જઇ અશુભિ પરિણામિ પ્રવર્ત્તઇ. તઉ ચઇજ્જ સંયમ છાંડઇ. આપણી બુદ્ધિÜ આલંબન પામીનઇ. જંતું કારણ કલ્પીનઇ ચારિત્રભ્રષ્ટ થાઇ. ઇસિઉ ભાવ. ૧૬૦. તથા
[એક દિવસમાં જીવને ઘણા શુભ-અશુભ પરિણામ થાય. એકલો હોવાથી જે અશુભ પરિણામમાં પ્રવર્તે તે સંયમ છોડે. પોતાની બુદ્ધિએ આલંબન પામીને, જે-તે કા૨ણ કલ્પીને ચારિત્રભ્રષ્ટ થાય.
૧ ગ છતાં કેતીવારઇ' નથી. ૨ ગ કાજ થાતાં મન અનઇ (‘કાજ વાં તવ મનઇ'ને બદલે) ૩ ૨ નાંખઈ. ૪ ખ સુાવય અસુહાવય. ૫ કે જ.
ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
02
www.jainelibrary.org