SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ઇક્કસ કઓ ધમ્મો, સદ્વંદગઈ મઈપયારસ, કિં વા કરેલ ઇક્કો, પરિહરઓ કહમકજ્જ વા. ૧૫૬ ઇસ્સ૰ એકલાહૂઇ ધર્મ કિહાં છઇ ? નથી. કાં જેહ ભણી સર્જીંદગઈ એકલઉ સસ્જીદ આપણી ઇચ્છા ચાલઇ. આપણી મતિ સ્વેચ્યાં ચીંતવઇ કરઇ કિવા કરેઉ ઈક્કો અથવા એકલઉ વિશેષ તપ પાઠ ક્રિયાદિક કર્તવ્ય કિમ કરઇ. કહિણાર સક્ખાઈયા પાખઇ. પરિહરઉ અનઇ અકર્તવ્ય પાપકર્તવ્ય કમ એકલઉ પરહરઇ. જેહ ભણી બીજઉં વારણહાર કોઈ છઇ નહીં. ૧૫૬. તથા પણ એકલાને ધર્મ કયાં છે ? નથી. એકલો સ્વેચ્છાએ ચાલે. પોતાની બુદ્ધિએ વિચારે. એકલો વિશેષ તપ-પાઠ-ક્રિયા કેમ કરે? એકલો અકર્તવ્ય, પાપકર્તવ્ય કેમ તજે ? એને કોઈ અટકાવનાર જ ન હોય.] કત્તો સુત્તત્થાગમ પડિપુચ્છન્ન ચોઅણ્ણા વ ઇક્કસ', વિણઓ વૈયાવચ્ચ આગ્રહણયા વિ મરણતે. ૧૫૭ ૭ કત્તો સુ૰ એકલાહૂઈં નવાં સૂત્ર અર્થનઉ આગમ લહિવઉં કિહાં હુઇ. જેહ ભણી કહણાર કોઈ બીજઉ છઇ નહીં. અનઇ પડિ એકલઉ સંદેહ પડિઇ. કહિ કન્હઇ પૂછઇ. અથવા તેહહુઇ પ્રમાદિ પડિયાં ચોયણા કુણ દિઇ અથવા તે કહિÇઇ શિક્ષા દિઇ. અનઇ વિનય કહિÇઇ કઇ. અનઇ વૈયાવચ્ચ કહિનઉં કઇ. એકલઉ એતલાં સવિહઉં ચૂકઇ. આગ્ર૰ અનઇ એકલાÇઇ મરણ આવિઇ. છેહડઇ નઉકારણસણાદિક આરાધના કિમ હુઇ, ૧૫૭. તથા [એકલાને નવાં સૂત્ર-અર્થ પમાય નહીં. એકલાને શંકા પડે તો કોને પૂછે ? પ્રમાદ થતાં એને શિક્ષા કોણ દે ? વિનય કોને કરે ? કોની વૈયાવચ્ચ કરે ? એકલો સર્વસ્વ ચૂકે. એકલાને મરણ આવે અંતસમયની નવકાર-અનશનાદિક આરાધના કેમ થાય ?] પિલ્લજ્જ સગમિક્કો, પઇન્નપમયાજણાઉ નિચ્ચભર્યું, કાઉં મણો વિ અકજ્જ ન તરઇ કાઊણ બહુમઝે, ૧૫૮ પિલ્લ૰ એકલઉ હતઉ એષણા પ્રેરઇ ઉલ્લંઘઇ. અસ્તઉં ઇ વિહરઇ. નિર્ભય થિકઉ પઇન અનઇ એકલાહૂઇં પ્રકીર્ણ એકલી જે હુઇ તે અસતી સ્ત્રી તઉ સદૈવ ભય હુઇ. તે ચારિત્રધન॰ તેહનઉં અપહરð. કાઉ, ન તર ૧ ખ કરે. ૨ ખ દઇ દઇ ચાલઇ. ૩ ખ કર્તવ્ય. ૪ કે સુત્તાગ. ૫ ખ ચોયણાઇ ઇક્કસ. ૬ ક યા વ સરાંતે. ૭ ખ હુઇં” નથી. ૮ કે આ ગાથા નથી. ૯ ગ જેહનઇ (જે હુઈં તે'ને બદલે) ૧૦ ગ ચારિત્ર રુપીયું ધન. ૯૬ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy