________________
૩
બારણઇ આવિઉ. તિહાં અનેક મહાત્માનાં નખપગહાથદંડાસણા વાઇ. ૨જ માહિઇ આવઇ. સુકુમાલ સયર ભણી નિદ્રા લગારઇ ન આવી. રતિ દોહિલી વિહાણી. મન ભાગઉ. ઇસિઉં ચીંતતિઉં. શ્રી મહાવી૨ પૂચ્છીનઇ વલી ગૃહસ્થવાસિ જાઇંસુ. વિહાણઇ સ્થવિર સાથિઇ સમોસરણ શ્રી મહાવીર કન્હઇ આવિઉ. કુલીન ભણી વચન ઊચરી ન સકઇ. શ્રી મહાવીર બોલાનિઉ, હે મેઘ, રાતિ તૂહરઇં દોહિલી વિહાણી. પુણ એ કિસિઉં દુઃખ તě એહ ભવતઉ પાઝિલિઇ ત્રીજઇ ભવિ હાથીર્દી છતð. અનઇ દવનě તાપિð તૃષાક્રાંતિ હુંતઇ. પાણી કારણિ સરોવર માહિ પઇઠઇં. કાદમ માહિ કલિઇ. વયરી હાથીઆનાં મારિવાં-કૂટિવાં સાત દિન સહિયાં. મરી વલી હાથીઉ હૂંઉ. દવ દેખી જાતિસ્મરણ હૂંઉં. ત્રિણિ સ્થંડિલ કીધાં. એક વાર દિવ લાગઇ સાતસઇ હથિણી સહિત તિહાં ઈ રહિઉ. દવને ત્રાસવે જીવે તે સ્થાનક ભરાણઉં. ઇસિઇ કાન ખંડોહાલવા હાથીઇં પગ ઊપાડિઉ. ઇસિઇ શશલઉ એક અણમાતઉ. પગનઇ થાનિક આવી રહિઉ. તઓ તેહની દયા લગઇ ત્રિણ્ણિ દિન પગ ઊપાßિઇ થાકઉ. મરી શ્રેણિકરાયનઉ બેટઉ હૂંઉ. ઇસ્યા પાછિલા ભવ સાંભલી મેઘકુમારÇð જાતિસ્મરણ ઊપનઉં. અભિગ્રહ લીધઉ. આજિ પૂઇિં મહાત્માના હાથપગ દંડાસણા લાગઉ. મનહિં કરી દુહવણ ન આણઉં. અભિગ્રહ॰ પાલી ગુણરત્ન સંવત્સરાદિક તપ કરી સર્વાર્થસિદ્ધિ વિમાનિ પહુતઉ. ૧૫૪.
રાંક જીવÇઇ ગચ્છવાસ દોહિલઉં. એ વાત કહઇ છઇ.
[મોટા રાજકુળમાં જન્મેલા અને કુળના મુગટસમાન ઉત્તમ મુનિવરો વિવિધ દેશકુલના સંઘટ્ટનને કે સાંકડા ઉપાશ્રયમાંના વાસને સહન કરી લે છે; મેઘકુમારની જેમ.
કથા : શ્રેણિક મહારાજાના ધારિણી રાણીથી જન્મેલા મેઘકુમારે યૌવનવયમાં આઠ કન્યા મૂકીને મહાવીપ્રભુ પાસે દીક્ષા લીધી. સાંકડા ઉપાશ્રયમાં મેઘકુમારનો સંથારો બારણા પાસે આવ્યો. ત્યાં અનેક સાધુઓના હાથ-પગ-દંડાસન વાગે છે, એની રજ અંદર આવે છે. ઊંઘ આવતી નથી. મન ભાંગી ગયું. વિચાર્યું કે શ્રી મહાવીરને પૂછીને ગૃહસ્થાશ્રમમાં પાછો જઈશ.’ સવારે તેઓ સમવસ૨ણમાં મહાવીર પાસે આવ્યા. કુલીનતાને લઈને બોલી નથી
૧ ખ મન ચારિત્ર થિઉં. ૨ ખ ખુતઉ (‘કલઇ'ને બદલે) ૩ ગ ઉપનઉ. ૪ ખ ત્રાસવિએ. ૫ ખ ખંડોહલાવિવા. ૬ ખ શશક. ૭ બ તીક્ષ્ણě હાથીઇ સસાની (તેહની'ને બદલે) ૮ ખ રહિઉ. લોહી ભરાંણઉ. (‘થાકઉ'ને બદલે) ૯ ખ હાથપગનખદંડાસણાં. ૧૦ ગ એ ઇસિઉ તે અભિગ્રહ.
શ્રી સોમસુંદરસૂરિષ્કૃત
૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org