SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ કાલે જે આગમન કર્યું તેથી કરીને આજ પછી આપણે એક જ ક્ષેત્રે ન રહેવું.’ એમ કહી ગુરુએ બીજા ક્ષેત્રમાં વિહાર કર્યો. ગચ્છની નિશ્રા મૂકી અનિશ્રિત તપ કર્યું.. વેણ જુવ્વર્ગુણ ય. કાર્ત્તિ સહેહિં ઘરસિરીએ ય', ન ય લુબ્મતિ સુવિડિયા, નિરિસર્ણ જંબુનામુત્તિ. ૧૫૩ રુવેશ૰ રૂડÛ રૂપિð કરી અનઇ વર્ટી યૌવિન કરી, કલાએ કરી, ગુણવંત કન્યાએ કરી બીજે એ સંસારને સુખે અનઇ ઘણી ઘરની લક્ષ્મીઇંઇ કરી નય. જે સુવિહિત સાધુ વૈરાગ્યવંત હુઇં તે એતલે એકઈં કરી લોભિ ન જાઈં. ઈહા નિરિ૰ દૃષ્ટાંતિ જંબૂસ્વામિ જાણિતા. જિમ તે રૂપ-યૌવનવંત આઠ કન્યાએ નવાણૢ કોડિ સુવર્ણિઇં એવડી ઘરિની રિદ્ધિð ન વાહિયા. છાંડી૪ દીક્ષા લીધી. અનેરેઇ સેહુવઉં. ૧૫૩. ઇસ્યા ગુણ ગુરુકુલવાસ વસતાં હુંઇ. એહ ભણી ઘણા મહાત્મામાંહિ સિવઉં. સયરનઉં સુખ ન ગણિવઉં. એ વાત કહઇ છઇં. [રૂપ, યૌવન, કલા, ગુણવંત કન્યા અને સંપત્તિથી જે સુવિહિત સાધુ વૈરાગ્યવંત થાય છે તે એકેથી લોભાતા નથી. દૃષ્ટાંતમાં જંબૂસ્વામી જાણવા. જેમ તેમણે રૂપયૌવનવંત આઠ કન્યાઓ, ૯૯ કોડી સુવર્ણ અને ઘરની રિદ્ધિથી ખેંચાયા વિના બધું છોડી દીક્ષા લીધી.] ઉત્તમકુલપ્પસુ રાયકુલવર્ડિંસગા વિ મુન્નિવસા, બહુજણજઇ સંઘટ્ટ મેહકુમારો ઇ વસહંતિ. ૧૫૪ ઉત્તમ૰ ઉત્તમ કુલે રાજકુલ-શ્રેષ્ટિકુલાદિકે પ્રસૂત જાયા છð. રાયકુલ૰ મોટા રાજકુલ તેહÇð મુકુટસમાન છð. એવાઇ થિકા મુનિ વૃષભવારુ મહાત્મા. બહુ ઘણા જૂજૂઆ. દેસકુલના યતિજન મહાત્મા. તેહનઉ સંઘટ્ટ પરસ્પરિð શિક્ષાનાં દેવાં. અથવા સાંકડઇ ઉપાયિ હિવાં તે સહઇ. મેહ૰A મેઘકુમારની પરિ. કથા : રાજગૃહનગરિ. શ્રેણિક મહારાયનઇ ધારિણી રાણીનઇ ગર્ભિ બેટઉ ઊપનઉ, અકાલિ મેઘનઉ ડોહલઉ ઊપનઉ. અભયકુમાર દેવતા આરાધી ડોહલઉ પૂરિઉ. બેટઉ જાઇઉ. મેઘકુમાર નામ દીધઉં. યૌવનવયિ તિક્ષ્ણઇં આઠ કન્યા મેલ્હી. શ્રી મહાવીર કન્હઈ દીક્ષા લીધી. તે સ્થવિર મહાત્માનઇં સીખવિવા આપિઉ. સાંકડઇ ઉપાયિ સંથારવાની વેલા મેઘકુમારનઉં સંથારઉ ૧ ખ હિ. ૨ ખ દૃષ્ટાંત શ્રી જંબૂ ંમિનઉ જાણિવઉ (દૃષ્ટાંતિ.. જાણિવાને બદલે) ૩ ખ ઇસી. ૪ ખ છાંડી રિદ્ધિ. ૫ ક મુશિવસભા. ૬ ખ પરિð સહð. ૭ ખ ‘અભયકુમારિ’ નથી. ૮ ગ મુકી. ૯ ખ. મહાત્માન‰..તિહાં અનેક' સુધીનો પાઠ નથી. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) Jain Education International For Private & Personal Use Only ૯૩ www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy