SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ બાહુસુક્ષ્મ રાય સહસ્યાણ દાયગઢ. ઈંગ઼ěર ગાથાં કહી છઇ. ૧૪૮. બેટઉ બાપð અનર્થ કરઇ. તે વાત કહઈ છઇ. પત્ની પોતાના ઇન્દ્રિયવિકારના દોષે પતિની હત્યાનું પાપ કરે. જેમ પ્રદેશી રાજાને સૂર્યકાન્તા પત્નીએ અન્ય પુરુષમાં લુબ્ધ થતાં ઝેર આપીને માર્યો. કથા : આગળ ૧૦૨-૧૦૩ ગાથામાં કહી છે.] સાસયસુખતરસ્સી ^ નિયઅંગસમુર્ભાવેશ પિયપુત્તો, 29A હ સો સેશિય રાયા કોણી રન્ના ખર્ય નીઓ ૧૪૯ સાસય શાશ્વત સૌખ્ય મોક્ષસુખ. તેહનઇ વિષઇ તરસ્વી ઊતાવલઉ ક્ષાયિક સમ્યક્ત્વવંતTM ભણી, અનઇ પિય પુત્તો, પુત્ર કોણી જેહÇ ગાઢઉ પ્રિય અભીષ્ટ છઇ. ઇસિઉઇ, જહા સો જિમ તે શ્રેણિક રાજા નિય અંગ. નિજ આપણઇં, અંગજાત બેટઇં, કોણી રાજા ક્ષય લીધઉં, વિણાસિઉ ઇમ અનેરઉઇ વિણાસીઇ. : કથા : રાજગૃહનગરિ શ્રેણિક રાજા. ચિલ્લણા પટ્ટરાણી" તેહનઇ એક વાર ગર્ભિ પુત્ર ઊપનઉ. પાછિલા ભવના વઇરાણુ સંબંધ ભણી, ગર્ભનઇં માહાત્મ્યિઇ ભરતારનાં અંત્ર ખાવાનઉ ડોહલઉ ઊપનઉ, અભયકુમાર મુર્હુતઇં કારિમા આંત્ર ખવરાવી ડોહલ પૂરિઉ. જાતમાત્ર બેટઉ॰ ઊકરડઇ લખાવિઉ. તિહાં તેહની આંગુલી કૂકડઇં લગારેક કુરડી. શ્રેણિક મહારાઇ પાચ્છઉ ઘર અણાવિઉ. અશોકચંદ્ર નામ દીધઉં. તેહની આંગુલી કુહી. તે રોયð. આંગુલી શ્રેણિકરાય પિરૂ વહતી મોહ લગઇ મુકુંડઇ॰ ઘાતઇ. તે બેટઉ રોતઉ રહઇ. આંગુલી સાજી થઈ. આંગુલી કુહી ભણી તેહÇð. બીજઉં નામ કોણીઇ સિઉં પ્રસિદ્ધ ઉં. ઇસિઇ અભયકુમાર મુર્હુતŪ દીક્ષા લીધી પૂòિð શ્રેણિક મહારાઇ કોણીÇઇ રાજ્ય દેવા વાંચ્છતð, પિહલઉંઇ જિ સમ્યક્ત્વની પરીક્ષમાં દેવતાનઉ આપિઉ હાર, અનઇ બિ કુંડલ. અનઇ અવધિજ્ઞાની સેચનક હાથીઉ. એતલાં વાનાં હલ્લ-વિહલ્લ૧૪ બેટાÇÖ આપિયાં. કોણીનઇ મનિ મચ્છર ઊપનઉ. સામંત સઘલાઈ આપણઇ વિસ કરી બાપ કાષ્ટપંજર ઘાતી રાજ્ય લીધઉં. બાપÇઇં નિત પાંચપાંચસઇ૫ નાડીએ મારાવઇ.૧૬ ઇસીઇ કોણી રાયનઇ બેટઉ જાયઉ ૧૩ ૧ ખ બહુસુખ ગ સાસયસુખ, ૨' ખ પાĐિલિ (‘ઈંગ઼ð’ને સ્થાને). ૩ ગ રંત્તા કખયંતીઓ. ૪ ખ, ગ સમ્યકત્વ. ૫ ગ ાણી. ૬ ખ માહાત્મ્યě તે રાણી. ૭ ખ બેટઉ' પછી ચિલ્લણાં રાણીઇ દુષ્ટ ભણી'. ૮ ગ નંખાવિઉ. ૯ ખ તે બાલક પીડઇ રોયઇ (“તે રોયઇં”ને બદલે) ૧૦ ખ મુહુડઇ તંબોલ માહિ, ૧૧ ખ કુહી ખાંડી હુઈ. ૧૨ ખ, ગ ‘આપિઉ' નથી. ૧૩ ગ સેવનક. ૧૪ કે વિહલ્લ' નથી. ૧૫ ખ પાંચસÙ પાંચસð. ૧૬ ગ નાડી મારઇ. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) Jain Education International For Private & Personal Use Only ૮૭ www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy