SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ચલણી છે રાતિઈં તીણઈ લાખહરિ આગિ લગાડી, બ્રહ્મદત્તિઈં વરધનું મિત્રનઈ વચનઈં, ભૂઈ પાટૂ દેઈ સુરંગ પ્રકટ કીધી, કન્યા સૂતી મૂકી, બે જણ નીકલિયા, સુરંગનઈ મુહુડઇ, ધનુ મુહંતઈ બિ તેજી ઘોડા રાખિયા છઇં, તેહેણી ચડી બે જણિ દેશાંતરિ ગયા, ભાગ્ય લઈ બ્રહ્મદત્તિ ચઉઠિ સહસ કન્યાનાં પાણિગ્રહણ કીધાં, રાજ્ય પામિઉં, દીર્ઘરાય સંગ્રામ માહિ વિણાસી દિગ્વિજય કરી, છ ખંડ સાધી કાંડિલ્યપુરિ ચક્રવર્તિ હૂઉ. ૧૪પ. બાપ જિમ બેયહૂઈ અનર્થ કરઈ, તે વાત કહઈ છ0. માતા સ્વબુદ્ધિથી ધારેલું કામ સિદ્ધ ન થતું જોઈને પુત્રને અનર્થ કરે, જેમ ચૂલણી માતાએ બ્રહ્મદત્ત પુત્રને અનર્થ કર્યો. કથા : કાંડિલ્યપુરમાં બ્રહ્મ રાજા, ચૂલણી રાણી અને તેમનો બ્રહ્મદત્ત નામે નાનો પુત્ર છે. બ્રહ્મ રાજા મૃત્યુ પામતાં તેમના મિત્ર દીર્ઘ રાજા રાજ્યની સંભાળ લેવા આવીને રહ્યા. એ દરમિયાન એમને ચૂલણી સાથે સંબંધ થયો. તે જાણતાં બ્રહ્મદત્તે કાગ-કોયલનો સંબંધ કરાવી ખબ્બથી મારી નાખ્યાં. આ સંકેતથી ડરી ગયેલા દીર્ઘરાજાએ ચૂલણીને કહ્યું કે તું તારા પુત્રને મારી નાખ.” ચૂલાણીએ બ્રહ્મદત્તને લાક્ષાગૃહમાં રાખ્યો ને રાત્રે આગ લગાડી. જોકે ધનુ મહેતાની યોજનાથી તે સુરંગ દ્વારા નાસી છૂટ્યો. પછી દીર્ઘરાયને હરાવી, દિગ્વિજય કરી ચક્રવર્તી બન્યો.] સવંગોવંગ વિગતણાઓ, ગડણવિહેડણાઓ ય કાસી ય રતિસિઓ, પુરાણ પિયા કણકેઊ. ૧૪૬ સવંગો 8 કનકતુ રાજા આપણા બેયહૂઈ, સર્વગોવંગ. સર્વ અંગોપાંગની વિકર્ણના, છેદય છેદાવિવઉં, કાસી કીધઉ, અનઈ જગડણ કદર્થિવઉં, વિહેડણા વિવિધ જાતિની પીડા તેહઈ કીધી, સ્યા ભણી કીધી, રજ્જાઇ રાજ્યતૃષ્ણા ભણી એ બેટા વાધ્યા હુતા માહરલું રાજ્ય લેસિંઈ, ઈણઇ અભિપ્રાઈં. કથા : તેતલપુરનગરિ કનકકેતુ રાજા, રાજ્યનિઇ લોભિઈ જેજે આપણા બેટા જન્મીઇ, તે તે વિસંગી રાજ્યçઈ અયોગ્ય કરી મૂકઈ, નાંકકાનઆંખિહાથિપગાદિક અવયવન દિવઈ કરી, તેહ રાયનીં એકઈ પદ્માવતી રાણી ઇ આપણઉ જાતમાત્ર એટલે પ્રચ્છન્ન તેતલિસુત મહંતાડૂઈ ૧ ખ તીણઈ પછી “ચુલનીનું કૂડ કરિવઉં અનઈ મુહુત જે સુરંગ દિવારી છઈ તેહનું દ્વાર જણાવ્યઉં છએ. બ્રહ્મદત્તનઈ ઇસિઈ ચુલની પાઠ. ૨ ખ અગ્નિ દીધી તે વારઈ કન્યા મૂકી દત્ત નઈ વરધન નીંકલી ગયા (આગિ લગાડી... નીકલિયાને બદલે ૩ ક “સ્યા ભણી કીધી પાઠ નથી. ૪ ક હું. ૫ અ “આપણઉ. તે રાણી' પાઠ નથી. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ) ૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy