________________
ગુરુ ગુરુતરો અ અઈગુરુ પિઇમાઈ અવપિય જણસિત્તેહો,
ચિંતિજમાણાગવિલો, ચત્તો અઈધમ્મતિસિએહિં ૧૪૨ ગુરુ સંસાર માહિ પિયામાયમાયબાપનઉ સ્નેહ ગુરુ ગાઢઉ, તેહઈ પાહિ અવચ્ચ અપત્ય છોરૂયનઉ સ્નેહ ગુરુતર, ગાઢરડઉ, તેહઈ પાહિ , પિયજણભાર્યાદિક અભીખનઉ સ્નેહ મોહ અહંગુર, અતિ ગાઢઉ છાંડતાં દોહિલઉં, એ ઇસિ સ્નેહ, ચિંતિજમાણ ચીતવીતઉ વિમાસીત હુતઉ અપાર ગુવિલ ગહન અનંત સંસારનઉ હેતુ. ઉક્ત ચ.
લોભમૂલાનિ પાપાનિ, રસમૂલા વાધયા,
સ્નેહમૂલાનિ દુઃખાનિ, ત્રીણિ ત્યક્તા સુખી ભવ. ૧ એહ ભણી ચત્તોઅઈ અતિ ગાઢો ધર્મનઈ વિષઈ ત્રિસિયા જે મહાત્મા, તેણે ચત્તો ત્યજિઉ છાંડિક ધર્મ વિરુદ્ધ ભણી. ૧૪૨.
એહ જિ વાત કહઈ છઈ,
માબાપનો સ્નેહ ગાઢ બાળક પ્રત્યેનો સ્નેહ વધારે ગાઢ, ભાર્યા આદિ પ્રિયજનનો સ્નેહ અતિશય ગાઢ. એ ત્યજવો ઘણો દોહ્યલો. એમ વિચારતાં આ સંસારનો હેતુ અતિ ગહન છે. ધર્મતરસ્યા માત્મા આ ધર્મવિરુદ્ધ સ્નેહને ત્યજે
છે.
અમુણિયપરમFાણે, બંધુજણ સિત્તેહિં વઈયરો હોઈ,
અવગય સંસાર સહાય, નિયાણ સમે હિયર્ય. ૧૪૩ અમણિ, જે પરમાર્થતત્ત્વ માર્ગ ન જાણઈ તેહ જિ હૂઈ બંધજણ સગાની સ્નેહ વ્યતિકર પ્રતિબંધ હુઈ, અવગય જે વિરૂઆ'અસ્થિર સંસારના સ્વભાવ રૂપનઉર નિશ્ચય જાણઈ, તેહનઉં સવિલું ઊપરિ સમં હિયય, રાગદ્વેષરહિત સરીખઉંઈ જિ હિયઉં હુઇ. ૧૪૩.
એહ સવિહઉના સ્નેહ ઇહલોકિઈ અનર્થ હેતુ હુઈ, એ વાત અનુક્રમિઈ કહઈ છઈ.
જે પરમાર્થતત્ત્વ ન જાણે તેને જ સગાંનો સ્નેહ પ્રતિબંધ થાય. જે અસ્થિર સંસારના સ્વભાવરૂપનો નિશ્ચય જાણે છે તેને બધા પર સમભાવ હોય. એનું
૧ ક અચ્ચયણ. ર ખ, ગ છોરૂનઉ. ૩ ખ મોહ લગઈ. ૪ ખ તેતા. ૫ ખ, ગ રસમૂલાનિ. ૬ ખ “આપણઉં મન” (“ચત્તોઅઈઅતિને બદલે). ૭ ખ કડીની પ્રથમ પંક્તિ આ પ્રમાણે અમુણીવયર મલ્યાણ જણસિત્તેહિ વયરો હોઈ ૮ ક અવય. ૯ ખ તેહનિ બંધુવર્ગ (“તેહ જિ હુઈ બંધુજણને બદલે). ૧૦ ખ કતિકર. ૧૧ ગ બિહુઅ. ૧૨ ખ સ્વરૂપ ગ સ્વરૂપની. ૧૩ ખ દૃષ્ટિરાગ દ્વેષ. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ)
૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org