________________
ભવનેં કર્મે નીપજાવિયાં છઇં, સાહૂણ સાધુમહા[ત્મા]ઙૂઇં તે વચનબાણ ન લાગાં, ન લાગÙ, લાગિસિઈં નહીં, તેહÇÖ ખેતી ફ॰ જે મહાત્મા ક્ષમા રૂપીઉં ફ્લક ખેડઉં વહઈં છઇં. ૧૩૮.
અનઇ ૫૨ ઊપર ક્રોધ અવિવેકિઆનઇ હુઇ, વિવેકિઆનઈં ન હુઇ, એ વાત કહઇ છઇ.
[દુર્જનના મુખરૂપી ધનુષ્યમાંથી નીકળેલાં આજ્ઞાવચન રૂપી બાણ સાધુ મહાત્માને લાગતાં નથી. મહાત્મા ક્ષમારૂપી ઢાલ ધારણ કરે છે.] પત્થરેણાહઓ કીવો, પત્થર ડમિચ્છઈ,
મિગારિઓ સરું પપ્પ, સરુપ્પત્તિ વિમગ્ગઈ. ૧૩૯
પત્થરે ક્લીવ શ્વાન કુણહિઇ પાત્કરિ પાષાણ, આહણિઉ હુંતઉ રીસ લગઇ, પત્થર પાહણિઉઇ જિ ડસિવા ખાવા વાંછઇ, લાંખણહારÇÖ કાંઈં ન કહð, અનઇ મિગારિ મૃગારિ સીહ પ્રતિð કો બાણ ફૂંકઇ, તે બાણ' પામીનઇ સીહ બાણની કર્ણવારઇ ન ક૨ઇ, સરુ બાણન મૂંકણહારઇ જિ જોઇ, તેહ જિ ઊપરિ ધાઇ, તિમ નિર્વિવેકી જીવ અનર્થના કરણહારઇ જિ ઊપરિ રીસાવિઉ, અનર્થ કિરવા વાંછઇ, અનઇ વિવેકિઉં સીહની પરિ તેહÇÖ કાઈ ન કહ, તેહનઉં મૂલ કારણ જે છઇ, કર્મ તેહ જિના ક્ષયનઈં કારણિ, ઉદ્યમ કરઇ, ઇસિલ્લું પુણ મન માહિ ચીંતવઇ. ૧૩૯,
કૂિતરો પથ્થરથી ઘવાઈને રીસથી એ પથ્થરને જ ખાવા ઇચ્છે છે, પથ્થર ફેંકનારને કાંઈ ન કરે. જ્યારે સિંહ તરફ કોઈ બાણ મૂકે તો તે બાણની દરકાર ન કરે પણ બાણ છોડનારને જુએ ને તેના ઉપર ધસે. એ જ રીતે નિર્વિવેકી જીવ અનર્થ કરનાર ઉપર ગુસ્સે થઈને અનર્થ કરવા ઇચ્છે જ્યારે વિવેકી જીવ સિંહની પેઠે અનર્થનું મૂળ કારણ જે છે તેના ક્ષયને માટે ઉદ્યમ કરે.]
૫
તહ પુર્વિં કિન્ન કર્યું ન બાહુએ જેણ મે સમક્થો વિ, ઇન્હેિં કિં કસ્સ વ કુષ્પિ ત્તિ ધીરા અણુપ્પિચ્છા. ૧૪૦ તહ પુ॰ પૂર્વજન્માંતરિ તેવઉં કર્માં કાઈં ન કીધઉં, ન બાહ૰ જીણઇં કમ્મિઇં કરી મૂહૂદ નીચ અનઇ સમર્થઊં બાંધઇ પીડઇં નહીં, તેહ ભણી માહરઉઇ જિ દોષ, કદર્થણહારનઉ દોષ નહીં, ઇન્ડિં કિં૰ હવડાં કિસ્સા ભણી કહિ ઊપર કોપ કરઉં, મુહિયા નિષ્કારણ, ધીરા અ જે ધીર મહાત્મા ઇસિઉ વિમાસી પીડિð છતીð વિઠ્ઠલ ન થાઇ. ૧૪૦.
૧ ખ ફરી. ૨ ખ હુઇ, વિવેકિઆનઇં' પાઠ નથી. ૩-૪ કે બાલણ. ૫ ખ કુપ્પ મિત્તિ (‘કુખિ ત્તિ'ને બદલે), ૬ ખ ન બાધઇ.
ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
૮૧
www.jainelibrary.org