SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ અહમાહઉ ત્તિ ન ય પડિહગંતિ, સત્તા વિ ન ય ડિસવંતિ, મારિન્જંતા વિજઈ, સહતિ સહસ્સમલ્લુ . ૧૩૭ અહમા. નીચ લોકે યષ્ટિમુટ્યાદિકે કરી આહણિયા હુંતા મહાત્મા વલતઉ તેહÇઇ ઘાય ન મૂકઇ, અનઇ કુષ્ણહિં મહાત્માનઇ, શાપ આક્રોશ દીધઉં, તઊ, વલતઉ, મહાત્મા શાપઆક્રોશ ન દિઈં. ઉક્ત ચ. અક્કો સહણણ મારણ ધમભેંસાણ બાલસુલભાણ, લાભં મન્નઇ ધીરો જહુત્તરાણં અભાવમિ. ૧ ઘણઉં કિસિઉં કહીઇ, મારિ નિટોલ મારિતાઇ હુંતા યતિમહાત્મા સહઇ, લગા૨ઇ રીસ ન આણઇ, સહસ્યમલ્લ મહાત્માની પરિ. કથા ઃ એક રાયનઇ વીરસેન નામિઇંપ પાયક, તીણě તેહ રાયનઉ વઇરી ગાઢઉ દુય કાલસેન ઇસિÙ નામિÛ, જીવતઉ બાંધી આણી રાયનઇં આપિઉ, રાજા હર્ષિઇં, અનેક લાખ ગામ દીધાં, સહસ્રમલ્લ ઇસિઉં નામ દીધઉં તીણઇં સહસ્રમલ્લિÛ શ્રી દર્શનસૂરિ કન્હઈ દીક્ષા લીધી, જિનકલ્પ પડિવજિઉં, કાલસેનિઈં વનમાહિ કાઉસિંગ રહઉ દીઠઉ, રીસ લગઇ તીણઇ અનેક પિર કદર્શાવિઉ, તેહ મહાત્માÇÖ ક્ષમાઇ જિ આવી, કદર્થતાં પ્રાણ ગિયા, મટી સર્વાર્થસિદ્ધિ વિમાનિ દેવ હૂંઉ, એકાવતારી, જિમ સહસ્રમલ્લિ મહાત્મા સહિઉં તિમ અનેરે સહિવઉં, જેહ ભણી. ૧૩૭. મહાત્માને લાકડી કે મુષ્ટિપ્રહારથી નીચ લોકે માર્યા હોય તે વળતો ઘા ન કરે અને શાપ દીધો હોય તો વળતો શાપ ન દે; સહસ્સમલ મહાત્માની પેઠે. કથા : વીરસેન નામે સૈનિકે પોતાના રાજાના શત્રુ કાલસેનને જીવતો બાંધી આણી રાજાને સોંપ્યો. રાજાએ હોંશથી ગામો ભેટમાં આપ્યાં ને સહસ્રમલ્લ’ એવું નામ આપ્યું. આ સહસ્રમલ્લે દર્શનસૃષ્ટિ પાસે દીક્ષા લીધી. શત્રુ કાલસેને સહસ્રમલ્લને કાઉસ્સગ્ગમાં જોતાં એની બહુ પ્રકારે સતામણી કરી. પણ એ મહાત્માને ક્ષમા જ આવી. મરીને સર્વાસિદ્ધિ વિમાનમાં દેવ થયા.] દુજ્જઙ્ગમુહકોદંડા, વયણસરા પુત્વકમ્મનિમ્માયા, સાહૂણ તે ન લગ્નગ્ધ, ખંતીય વહંતાણં. ૧૩૮ દુજ્જણ૰ દુર્જનના મુખ, અધર્મનાં મુહડાં, તેહ રૂપિયા કોદં^ડધનુષ, વયસ૰ તેહ થઉ નીકલિયાં, અવજ્ઞાવચન રૂપિયાં બાણ પુવ્વ૰ મહાત્માને, પાછિલા ૧ ખ મહાત્માð. ૨ ખ, ગ ઉક્કો. ૩ ગ સહણ, ૪ ખ અસામ્મિ. ૫ ક વીસે... મિઇં. ૬ ખ, ગ સુદર્શનસૂરિ. ८० શ્રી સોમસુંદરસૂકૃિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy