________________
જે જાણે રાગદ્વેષની ફેલ કડૂઉં હૂબ, રાગદ્વેષની વાહિઉ અકાર્ય કરઈ, તેહન વિરૂઉં લ તીવ્ર પામઈ, ઇસિઉ જાણતી, હુંઉ વલી એ જીવ તે ચેવો તેહ જિ રાગદ્વેષનઉ પાપ સેવઈ કરઈ, એ મોટઉ વિરૂઉં. ૧૨૮.
રાગદ્વેષનું ફળ કડવું છે. તે જાણવા છતાં જીવ રાગદ્વેષનું પાપ કરે છે એ મોટું વરવાપણું છે.]
કો દુર્મ પારિજા, કસ્ય વસુબેહિં વિહઉઝ હુજા,
કો વ ન લભિજ્જ મુખે રાગદ્યસા જઈ ને હુક્કા. ૧૨૯ કે દુખે જઈ એહ જગમાહિ રાગદ્વેષ ન હુતિ તઉ ક્વણ જીવ દુઃખ પામત, કો દુખીલે ન થાઅત, દુમ્બ સઘલાઈ રાગદ્વેષ લગઇ જિ હુઇ, કમ્સ વ. અનઈ કહિહંઇ પિરાયાં સુખ દેખી વિસ્મય આશ્ચર્ય હુત, જઈ એ રાગદ્વેષ ન હુતિ તકે સહું સુખીલ જિ થાઈત, કહિÇઈ સુખનઉ વિસ્મય ન ઉપજિત ઇસિક ભાવ, વ અનઈ કુણ એક જીવ મોક્ષ ન લહત, સહૂ લહત, રાગદ્દો. રાગદ્વેષ જઈ જગમાહિ ને હુત, રાગદ્વેષનાં ભેદ આશ્રી કહઈ છ0. ૧૨૯.
જો આ જગમાં રાગદ્વેષ ન હોત તો કોણ દુઃખ પામત? એ ન હોત તો સૌ સુખી જ થાત. કોઈને સુખની નવાઈ ન રહેત. એક જીવ નહીં. બધા મોક્ષ પામત.].
માણી ગુરુપડિણીઓ, અસત્ય ભરિઓ અમમ્મચારિ ય,
મોહં કિલેસજાલ, સો કખાઈ જહેવ ગોસાલો. ૧૩૦ માણી. જે જીવ માની હુઈ, ગર્વ વહઈ, અનઈ ગુરુ ગુરહંઈ પ્રત્યેનીક પ્રતિકૂલ ઊપરાઠઉ હુઈ, અસત્ય, આપણઈ કુસ્વભાવિ કરી અનેક અનર્થ ઊપજાવઈ, અમ.... અમાર્ગિક સૂત્રિઈ ચાલઇ, મોહંજે એલંઉ હુઈ તે, તપ લોચક્રિયાદિક ક્લેશકષ્ટનઉ સમૂહ અહિયાઈ જિ કરઈ, નિલ ભણી, જિમ ગોસાલાનઉ તપ નિલ હુઇ, જઉ શ્રી મહાવીર ગુરુ ઊપરિ પ્રતિકૂલ હૂઉ અનઈ ગર્વ કીધઉ તઉ. તથા. ૧૩૦
જેિ જીવ ગર્વ કરે છે, ગુરુથી ઉફરાંટો થાય છે, કુસ્વભાવથી અનેક અનર્થો ઉપજાવે છે, અમાર્ગિ સૂત્રે ચાલે છે તે તપ-લોચક્રિયાનો સમૂહ કરે તે વ્યર્થ છે; જેમ ગોસાલાનું તપ નિષ્ફળ ગયું.
૧ ગ તીવ્ર નથી. ૨ ગ રાગદ્વેષનઈ વસિઇ પાપ કરઈ (રાગદ્વેષનઉં પાપ સેવઈ કરને બદલે). ૩ ક કર. ૪ખ કસ્સવિ. ૫ અ વિહિઓ. ૬ ખ પીયારા. ૭ખ કઉણ કGણ (કુણ એકને બદલે) ગ કઉણ એક. ૮ ક ગોસાલે. ૯ ક નેક અર્થ ૭૬
શ્રી સોમસુંદરસૂક્િત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org