SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ છઇ, સમ્મત્ત સમ્યક્ત્વ અનઇ ચારિત્રજ્ઞાન ગુણના વિણાસહાર નીગમણા૨૧, રાગદ્વેષ તહ૰ એવા પાપીયા રાગદ્વેષનઇ વિશ ન આવિવઉં, રાગદ્વેષ ઊપજતા વારિવા, ઇસઉ ભાવ. ૧૨૫. [રાગદ્વેષનો નાશ ઘણા ગુણનું કારણ છે. સમ્યક્ત્વ અને ચારિત્ર જ્ઞાન ગુણના વિનાશક એવા પાપી રાગદ્વેષના વશમાં ન આવવું. રાગદ્વેષ પેદા થતા જ રોકવા.] ન વિ તેં કુન્નઇ અમિત્તો, સુનિ સુવિરહિઉ સમક્થો વિ, જં દોવિ અણિગૃહિઆ, કરંતિ રાગો ય દોસો ય. ૧૨૬ નવિ ત∞ અમિત્ર વઇરી સુટ્ટુ વિ૰ ગાઢણ વિરાધિઉ, દૂહવિઉ હૂંતઉ સમર્થ ગાઢઉ બલવંત ઇચ્છતઉ, તેં અનર્થ કરઇ, જૅ દોવિ૰ જ એ વેરાગ નઇઃ દ્વેષ અનિગ્રહિઆ મોકલા મૂકિયા વધારિયા છતાં અનર્થ કરઇ, વઇરી એક ભવનું મરણ કરઇ, રાગદ્વેષ અનંતાં મરણ દિઇંપ. ૧૨૬. વિરી રાગદ્વેષ અનર્થકારક છે. વૈરી એકભવનું મરણ કરે, પણ રાગદ્વેષ અનંતા ભવનું મરણ કરે છે.] ઇહ લોએ આયાસ અયર્સ ચ કરંત ગુવિણાર્સ ચ, પસવંતિ ય પરલોએ, સારીરમણોગએ દુખે, ૧૨૭ ઇહ ઇહલોકિ એ રાગદ્વેષ આયાસ, સયર અનઇ મનનઉ ક્લેશ દિઇ અનઇ અયર્સ લોક માહિ અયશકીર્તિ કઈં, અનઇ જે પૂજાનઉ કારણ ચારિત્રાદિક ગુણ તેહનઉ વિણાસ કરઇં, પસર્વ અનઇ પરલોક બીજઇ ભતિ, નરક તિર્યંચ ગતિઇં ઘાતી, સારી સયરનાં અનઇ મનનાં દુક્ષ્મ એ રાગદ્વેષ પ્રસવઇ નીપજાવÛ, જીવÇð. ૧૨૭. [આ લોકમાં રાગદ્વેષ શરીર-મનનો ક્લેશ આપે છે, અપકીર્તિ કરે છે, ચારિત્રાદિક ગુણનો વિનાશ કરે છે. બીજા ભવમાં નરક-તિર્યંચ ગતિમાં નાખી શરીર-મનનાં દુઃખો નિપજાવે છે.] વિદ્ધી અહો અકજ્જ, જં જાણતો વિ રાગદોસેહિં, લમઉલૂં કડુય રસ, તેં ચેવ નિસેવએ જીવો. ૧૨૮ ધિગ્ ધિક્ એ જીવ પ્રતિઇં, અહો ઉત્તમ એ અકાર્ય૧૧ ગાઢઉં વિરૂએ, ૧ ખ નીગમણહાર હું. ર ખ એહ્ના પાપીયા' નથી. ૩ ખ છઇ તઉ. ૪ ખ વૈરાગ્ય અનઇ ગ વેરાગ અનઇ. ૫ ખ કરઇં. ૬ કે મનન ખ મનઉ. ૭ ખ અયશ-અપકીર્તિ ગ્ અયશઅકીર્તિ. ૮ ગ ઘાલી. ૯ ગ ‘અનઇ' નથી. ૧૦ કે કજ્જ. ૧૧ ખ કાર્ય. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) Jain Education International For Private & Personal Use Only ૭૫ www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy