________________
ત્યાં પણ ભિક્ષા ન મળતાં લોકો પર ગુસ્સે થઈને ત્યાંથી શિલાઓ પાડવા લાગ્યો. પોતે જ પડ્યો ને રૌદ્ર ધ્યાને મરી સાતમી નરક ગયો..
ભવસયસહસ્સ-દુલહે, જાઇજરામરણસાગરુત્તારે, જિણવવણમિ ગુણાગર, ખણમવિ મા કાહિતિ પમાય. ૧૨૩
ભવસ્મજન્મનાં સઈ સહસ લાખ તેહે દુર્લભ દુઃપ્રાપ, અનઈ નવનવાં સંસાર માહિ જે જન્મજરામરણ તેણે રૂપી સાગર સમુદ્ર તેહ તક ઊતારણહારુ મોક્ષ રૂપીઈ તડિ પહચાડણહાર, એલઉં શ્રી જિનવચન શ્રી સર્વશની ધર્મ, તેહનઈ વિષઈ રે જીવ ગુણના આગર જ્ઞાનાદિક ગુણ સઘલાઈ જીવનઈ આધારિ છઇં, તેહ ભણી ગુણાકર કહીઈ. ખણ, ક્ષણમાત્ર થોડાં વેલા રખે પ્રમાદ કરઈ, ધર્મેનઈ વિષઈ આલસ કર, વલી એ ધર્મ ગાઢઉ દુ:પ્રાપ છઈ, ઈસિલું જાણિ. ૧૨૩.
પ્રમાદનાં હેતુ મૂલગાં રાગદ્વેષ છે, એ વાત કહઈ છઈ.
લાખો ભવે દુર્લભ એવું, સંસારમાં જન્મ-જરા-મરણરૂપી સમુદ્રમાંથી પાર ઉતારનારું અને મોક્ષરૂપી તટે પહોંચાડનારું શ્રી સર્વજ્ઞનું જિનવચન સઘળા જીવનો આધાર છે. તેથી તેને ગુણાકર કહ્યું છે. ધર્મને વિશે થોડો સમય પણ પ્રમાદ કરીશ નહીં.
જે ન લહઈ સમ્મત્ત, લÇણ વિ જે ન એઈ' સંવેગં, વિસયસુહેસુ ય રજઈ સો દોસો રાગદોમાણે. ૧૨૪
જે ન એ જીવ જે સમ્યકત્વ ન લહઈ સાચા ધર્મની આસ્થા ન પામઈ, લણ અનઇ ધર્મ લહીઇનઇ 5A સંવેગહ મોક્ષની ઇચ્છા અભિલાષ તજાઈ, વિસય વિષયસુખ રૂડા શબ્દરૂપરસસ્પર્શ તેહનઈ વિષઈ જે રાચઈ, આસક્ત થાઇ, તે દોષઅપરાધ, રાગદ્વેષનઉ જાણિવઉ, તેહ જિ જીવનઉ પરિણામ ફેરઇ છઇં. ૧૨૪.
| [જીવ સમ્યક્ત્વ ન પામે, સાચા ધર્મની આસ્થા ન રાખે, મોક્ષનો અભિલાષ ત્યજે શબ્દરૂપરસસ્પર્શને વિશે રાચે તે દોષ રાગદ્વેષનો જાણવો.]
તો બહુગુણનાસાણ, સમ્મરચરિત્તગુણવિણાસાણ,
ન હુ વસમાગતનું, રાગદ્દોસાણ પાવાણું. ૧૨૫ તો બ૦ તેહ કારણ રાગદ્વેષની નાસ ફેડવર્ક બહુગુણ ઘણા ગુણનઉં કારણ
૧ ખ ઊતારણહાર છઇ અનઇ. ૨ ખ, ગ રાખે ૩ખ કરઈ' પછી ધર્મેનઈ... વલી એ પાઠ નથી. ૪ ખ એલ. ૫ ગ લહઈ. ૬ ગ ન જાઈ. ૭૪
શ્રી સોમસુંદરસૂરિકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org