SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ કલહણહણસીલો, ભંડણસીલો વિવાયસીલો ય, જીવો નિગ્સજ્જલિઉં, નિરત્યય સંયમ ચરઈ. ૧૩૧ કલહ. વઢાવડિ કરઈ કોહણસીલો રીસાલ વલીવલી રીસાવિત છઈ. અનઈ ભંડણસાલો, લકુટાદિકે કરી યુદ્ધ કરઈ વલવલી વિવાય. સવિહઉં સિલું વાદ કરતઉઇ જિ છઇ. જીવો નિ. એલઉ જીવ નિચ્ચન્જલિઓ સદેવ ક્રોધાધ્યાત, નિરત્ય. સંયમ ચારિત્ર નિરર્થક નિષ્ફલ કરઇ. ૧૩૧. કિમ નિષ્ફલ કરઈ, એ વાત કહઈ છઈ. જે રિસાળ હોય, વળીવળી યુદ્ધ કરે, સૌ સાથે વાદવિવાદ કરે એ જીવનાં સંયમચારિત્ર નિષ્ફળ જાય.. જહ વદવો વણે દવદવસ્મ, જાલિક ખણણ નિહઈ, એવું કસાયપરિણ, જીવો તવસંજમાં દહઈ. ૧૩૨ જહ વ. જિમ વનનઉ દવાનલ વનહંઈં દવદવસ્મ, ઊતાવલી ઊતાવલી જલિઉ પ્રજ્વલિત હેતઉં, ક્ષણમાત્ર માહિ બાલઇ, ભસ્મ કરઈ, એર્વઇસી પરિ કષાયનાં પરિણામિ વર્તતી જીવ તપસંયમ બાલઈ. ૧૩૨. કષાયાય કરી તપસંયમના વિનાશનઉં પ્રમાણ કહઈ છઈ. [જેમ વનનો દાવાનળ ઉતાવળે સળગતો ક્ષણમાત્રમાં બાળી નાખે એમ કષાયથી વર્તતો જીવ તપસંયમને બાળે છે.] પરિણામવસેણ પુણો, અહિઓ" ઊણયરઉન હુન્જ ખાઓ તહ વિ વવહારમિત્તેણ, ભન્નઈ ઈમં જહાણૂલ.264 ૧૩૩ પરિણામ, જીવઇ કષાયના પરિણામનઈ વિશેષિઈ, અહિઓ. તપસંયમક્ષય અધિકૂ હુઈ અનઈ ઉછઊ“ હુઈ, ઉત્કટ પરિણામઈ ઘણી ક્ષય હુઈ, મંદ હીન પરિણામ શું ઉછઊ૦ હુઈ, તહ વિ. તઉ વ્યવહારમાAિઈ વિચિલા વહના મધ્યમ પરિણામ આસિરી, ભનઈ, બાદરવૃત્તિઈ ક્ષયનઉં રૂપ કહી છઇ. ૧૩૩. તેહ જિ કહઈ છઇ. [કષાયના પરિણામ-વિશેષથી તપસંયમનો ક્ષય અધિક-ઓછો થાય. ઉત્કટ પરિણામે ક્ષય ઘણો થાય, મંદ પરિણામે ઓછો થાય.) ૧ ખ ક્રોધ અધિકઉ કરઈ ગ ક્રોધાબાત. ર ક સંચય. ૩ ક ન હુઇ. ખ વનહિ (વનહંઈને બદલે) ૪ ખ “ઉતાવલઉ” (એક જ વાર). ૫ ક અહિ8. ૬ ક ખઉ. ૭ ખ તહ વિહાર ૮ ખ ઇણમો. ૯ ખ ગ ઓછઉં. ૧૦ ખ ઓછઉં ગ ઓછઉ. ૧૧ ખ મનના. ૧૨ ખ આશ્રયી. ૧૩ ખ સ્વરૂપ. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy