________________
પ્રજ્વલિઉ, રાજા સઘલી રાત્રિ કાઉસગિઈ જિ થાકઉ, અનઈ દીસ ઊગતઈ દીવઉ ઉલ્હાણઉં, રાયદું કાઉસગ્ગ પારિઉં, સુકુમાલ સર ભણી પ્રાણ ગ્યા, મરી દેવલોકિ પહુતઉ, દઢાઈ લગઈ ઈમ કાજ સરિઉં. ૧૧૮. તથા.
[જે પોતાનું ધમનુષ્ઠાન દઢપણે સ્વીકારે, દેહ નાશ પામે છતાં ધીરજ ન મૂકે, પ્રાણ જવા છતાં દઢતા ન ત્યજે તે મોક્ષ સાધે; જેમ ચંદ્રાવતુંસક રાજાએ સાધ્યું.
કથા: ચંદ્રાવતંસક રાજાએ ઉપવાસી છતાં રાતે દીવો બળે ત્યાં સુધી કાઉસ્સગ્ગ રહેવાનો અભિગ્રહ લીધો. જેવો દીવો ઝાંખો થાય કે દાસી “સ્વામી અંધારે કેમ રહેશે ?” એમ માનીને વળીવળી તેલ સિંચે એમ આખી રાત દીવો સળગતો રહ્યો ને રાજા પણ કાઉસ્સગ્નમાં રહ્યા. દિવસ ઊગતાં દીવો હોલવાયો. રાજાએ કાઉસ્સગ્ન સમાપ્ત કર્યો પણ પ્રાણ ગયા. મરી દેવલોક પહોંચ્યા.
સાઉન્ડખુપ્રિવાસ, દુસિજજપરીસહં કિલેસ ચ,
જો સહઈ તસ્ય ધમો જો વિઇમ સો તવ ચર. ૧૧૯ સી ઉહ, સીયતાઢિ-ઉષ્ણતાપર ખુહ ભૂખ, પિવાસ ત્રસ", દુ૪િ૦ ઊંચી નીંચી ઉપાશ્રયભૂમિ, અનેરાઈ પરીષહ પીડા કિલેસ અનઈ ક્લેશ દેવતાદિકના કીધા ઉપસર્ગ, એતલાં જે સહઈ ખમઇ, અહિયાસઈ તેહહુઇ ધર્મ હુઇ, એહ ભણી, જો ધિઈ. જે ધૃતિમંત નિશ્ચલચિત્ત હુઈ, તે સીતાદિકનઈ સહવઈ કરી તપ સમાચરઈ, જઇ દઢ મન ન હુઈ તી તે આરતિઈ પડિક ધર્મ વિરાધઈ, એહ ભણી ધૃતિમંત કહિઉ. ૧૧૯.
જે શ્રી સર્વજ્ઞના ધર્મનઉં તત્ત્વ જાણઈ, તેહૂઈ અવશ્ય દઢાઈ હુઈ, એ વાત કહઈ છઈ.
[ટાઢ-તાપ, ભૂખ-તરસ, ઊંચીનીચી ઉપાશ્રયભૂમિ, પરિષહ ક્લેશ, ઉપસર્ગો જે સહન કરે તેને ધર્મ થાય. જે દઢ મનનો ન હોય તે ધર્મવિરાધના
કરે...
ધમ્મમિણે જાણતા ગિહિણો વિ દઢત્વયા કિકુય સાહૂ
કમલામેલાહરણે, સાગરચંદેણ ઈત્યુવમા. ૧૨૦ - ધમ્મ એ શ્રી સર્વશન ધર્મ જાણતા ગિહિણોગૃહસ્થઈ દઢવ્રત ધર્મનઈ વિષઈ નિશ્ચલ હુઈ, કિકુય. મહાત્માન કહિવ૬ કિસિઉં, તે દઢ હુઈ
૧ખ “પ્રજ્વલિ, રાજા સઘલી રાત્રિ નથી. ૨ ખ રહિલ ૩ ખ “ભણી પછી લોહી ભરાણઉ, પીડિઇ તારી. ૪ ખ. ગ ખુહ ૫ ખ પિવાસા ત્રિસ. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ)
૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org