SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પેલા રથકારને ત્યાં આહારવેળાએ ગયા. ઋષિની સેવા કરતો મૃગલો મનમાં વિચારે છે કે આ રથકાર ભાગ્યવંત છે. તે આવી અનુમોદના કરે છે. એટલામાં અડધી છેદેલી ડાળ પવનથી ત્રણેયની ઉપર પડતાં મરીને ત્રણેય પાંચમાં દેવલોકમાં ઊપન્યા.] જે તે કય પુરા પૂરણે, અઈદુક્કર ચિર કાલે, જઈ તે દયાવરો ઈહ કરિંતુ તો સફલ હુર્ત. ૧૦૯ જે તે પુરાપૂર્તિ પૂરણ શ્રેષ્ટિઇ જે તપ કીધઉં, અઈદુ અતિદુષ્કર અનેરે કરાઈ નહીં, અનઈ ઘણી કાલ લગઈ કીધઉં, જઇ તે જઇ કિન્હઈ તેઅ એવડી તપ દયાવંત શ્રી સર્વજ્ઞનાં શાસનિ વર્તતી કરત, તો સર્ફ તઉ સફલ હુઉત મોક્ષાદિક કાજ સીઝન. ઉક્ત ચ. અનાણા કમ્મખઓ, જાયઈ મંડૂક ચુન્ન તુલ્લત્તિ, સમ્મ કિરિયાઈ સો પુણ ને તસ્કાર સારિચ્છો. ૧ એ પૂરણ શ્રેષ્ટિની કથા તામલિ ઋષિની કથાની પરિ જાણવી. ૧૦૯. શ્રી વીતરાગનાં શાસનિ કદાચિત્ અપવાદિ વર્તત સર્વ શક્તિ છે ખરી વિધિ ઊપરિ ઉદ્યમ કરઈ, તઉ આરાધક જિ હુઇ, એ વાત કહઈ છઈ. પૂર્વે પૂરણ શ્રેષ્ઠીએ કરેલું તપ અતિ દુષ્કર હતું. એવડું તપ શ્રી સર્વશનું શાસન વર્તતાં કોઈએ કર્યું હોત તો તે મોક્ષે જાત. એ પૂરણ શ્રેષ્ઠીની કથા તામલિ ઋષિની કથા જેવી જ જાણવી.. કારણનીયાવાસી સુલ્ફયર ઉજમણ જઇયત્વે, જહ તે સંગમથેરા સપડિહેરા તથા આસિ. ૧૧૦ કારણ. કારણિઈ વડપણ અસમર્થપણાં, અથવા ગ્લાનપણમાં નિત્યવાસી હુઈ, એકઈ જિ સ્થાનકિ રહઈ, નવકલ્પ વિહાર ન કરઇ, તીણઇ ચુક્ય, સુતર ગાઢેરઉં યત્ન કરિવઉં, આપણી શક્તિ છે, ક્ષેત્ર ઉપાશ્રય નવ ભાગ કરી રહઈ, નિત્યવાસના દોષ લઈ, ઈમ કરતઉ આરાધક કહીઇ, જહ તે જિમ તે શ્રી સંગમસૂરિ સ્થવિર આચાર્ય સપાડિ, નિત્યવાસિ વસતાઇ, સપાડિ. દેવતાનઉ સાનિધ્ય રૂપ અતિશયવંત હૂઆ, તહીં ઇમ અનેરાઇ હુઈ, શ્રી સંગમ2ષસૂરિની કથા, જિમ આગઈ કહી દત્ત કુશિષ્યનઈ અધિકારિ તિમ જાણવી. ૧૧૦. જે નિત્યવાસિ વસતા યત્ન ન કરઇ, ઢીલા થાઈ, તેહçઈ દોષ કહઈ છઈ. ૧ ખ જોઈ. ૨ ખ છન્ન ૩ ખ કિરિયાણ. ૪ ખ, ગ “એ નથી ૫ ખ કરી ગ “ખરી વિધિ ઊપરિ નથી. ૬ ખ, ગ ઉદ્યમેણ. ૭ ખ, ગ ગાઢેરડઉં. ૮ ક સંગસૂરિ. ૯ ગ એ. શ્રી સોમસુંદરસૂરિસ્કૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy