SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુનો અનાદર કરીને તું દુર્ગતિએ જઈશ. ડરી ગયેલા શિષ્ય ગુરુને ખમાવ્યા ને પ્રાયશ્ચિત્ત કબૂલ્યું આયરિયભત્તિરાગો કમ્સ સુનકબત્તમહરિસી સરિસો, અવિ જીવિએ વવસિય, ન ચેવ ગુરુપરિભવો સહિઓ. ૧૦૦ આયરિય. ગુરુભક્તિરાગ અંતરાંગ] સ્નેહ, કસ્ટ સુસુનિક્ષત્ર મહાત્માના સરીખઉ કહિÇઈ હુઇ, પ્રારંઈ કહિછુંઈં ન હુઈ, અવિ જીવ તીણઈં સુનક્ષત્ર મહાત્માઈ, વરિ આપણઉ જીવિતવ્ય છાંડિઉં, ન ચેવપુણ ગુરુની પરાભવ ન સહિઉ, ગોસાલઉ શ્રી મહાવીર પ્રતિ અવજ્ઞાવચન બોલતઉ સનક્ષત્ર મહાત્મા નિરાકરિઉ રીસાવિઇ તીણઈ તીણ તેજોલેશ્યા દહિઉં, ગુરુની ભક્તિ નિશ્ચિલચિત્ત હુંતી મહદ્ધિક દેવ ઊપનઉ ઇસી ‘ગુરુ ઊપરિ ભક્તિ અનેરેએ આણવી. ૧૦0. એહ જિ વાત કહઈ છઈ. સુનક્ષત્ર મહાત્માના જેવી ગુરુભક્તિ અને અંતરંગ સ્નેહ કોણ કરી શકે ? એમણે પોતાનું જીવતર ત્યજી દીધું પણ ગુરુની અવજ્ઞા ન સહી, મહાવીર પ્રત્યે બોલાતાં ગોશાલાનાં અવજ્ઞાવચનથી સુનક્ષત્ર રિસાતા ત્યારે ગોશાલો તેજલેયાથી તેમને બાળતો. ગુરની ભક્તિ નિશ્ચલ ચિત્તે કરતાં તેઓ મહર્તિક દેવ થયા. બીજાઓએ આવી ગુરુભક્તિ કરવી.] પુનેહિ ચોદયા પારકખડેહિ સિરિભાયણ ભવિઅસત્તા, ગુરુ માગમણિભદા, દેવયમિવ પજુવાસંતિ. ૧૦૧ પુને હિ૦ પાછિલા ભવને પુછ્યું ચોદયા પ્રેરિયા ભવ્ય જીવ ગુરુની સેવા કરતા ઈહલોકિ જિ શ્રી જ્ઞાનાદિ લક્ષ્મીનઉ ભાજન-સ્થાનક થાઈ, ગુરુ માગ આગમેસિ, આગલિ પરલોકિ હુણારઈ ભદ્ર કલ્યાણ છઠ જેહçઇ આગલિ સ્વર્ગ અથવા મોક્ષ હુણાહુ છ09, જે જીવ ગુરુહૂઈ" જિમ દેવતા આરાધીઇ તિમ આરાધઈ ગાઢી ભક્તિ છે. ૧૦૧. એ ગુરુ સર્વ સુખના દેહાર, અનઈ સર્વ દુઃખના ફેડણહાર, એ વાત દાંતિક કહઈ છઇ. ૧ ખ “આયરિય' પછી આચાર્ય ભણી ગ આચાર્યગુરુ ઉપરિ ભક્તિરાગ. ર ગ કહિછે હુઈ નહી (“કહિçઈ ન હુઈ’ને બદલે). ૩ ખ બોલતઉ” પછીનો “સનક્ષત્ર...ઊપનઉ પાઠ નથી. ૪તે તીણઈ તીણઈ ને બદલે). ૫ ગ ઊપનઉ છ. ગ ગુરુભક્તિ. ૭ ગ અને કરિવી. ૮. સિરિભયાણ. ૯ખ કઉણહારઇ. ૧૦ખ હઉણહાર છઇ હુણાહૂ છઈને બદલે). ૧૧ ખ ગુરુભક્તિ (ગુરુહઈને બદલે). ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy