________________
[પાછલા ભવને પુણ્ય પ્રેરિત ભવ્ય જીવો ગુરુની સેવા કરતાં આ લોકમાં જ જ્ઞાન-લક્ષ્મીનું સ્થાન બને છે. પરલોકમાં જેને ભદ્ર-કલ્યાણ થનાર છે અથવા જેને મોક્ષની ઈચ્છા છે તે જીવ જેમ દેવતાને આરાધે તેમ ગુરુને પણ ગાઢી ભક્તિથી આરાધ.]
બહુ સુક્ષ્મસયસહસ્સાર્ણ દાયગ મોઅગા દુહસયાણે, આયરિયા ફુડમેય, કેસિપએસી ય તે હેઊ. ૧૦૨ નરગઇગણપડિહFએ કએ તહ પએસિણા રન્ના
અમરવિમાર્ણ પરં ત આયરિય_ભાવેણે. ૧૦૩ બાહુ સુ બહુ ઘણાં સુખનાં સયસહસલાખના દેણહાર, અનઈ, મોઅગા. દુઃખનાં સઈ થિક મૂકવણહાર છોડવણહાર ઉક્ત ચ.
વિના ગુરુભ્યો ગુણનીરધિભ્યો જાનાપિગ ધર્મ ન વિચક્ષણે પિ,
અર્થ સુદીઘqલ લોચનોપિ દીપ વિના પશ્યતિ નાંધકાર. ૧ આયરિયા. ગુરુ ઈસ્યાં હુઇ, ફુડમેય. એ વાતનઉ સંદેહ નહીં, એ વાત ઊપરિ હે શિષ્ય પ્રદેશી રાયના બૂઝવણહાર કેશી ગણધર તૂહહઈ હેતુ દાંત. છે. નરય પ્રદેશી રાજાઇ નરકગતિઈ જાવાનઈ પડિહત્ય યોગ્ય કર્મિ કીધઇ હૂતઈ, જે પ્રદેશી રાજાઇ, અમર વિમાન દેવલોકનઉં વિમાન પામિઉં તે આચાર્યશ્રી કેશી ગણધર જિ નઉ પ્રભાવ મહિમા જાણિવી.
કથાઃ શ્વેતંબિકા નગરી, પ્રદેશી રાજા નાસ્તિક, તેહનાં ચિત્રા નામિઇ, મુહુતી સુશ્રાવક, એકવાર શ્રી પાર્શ્વનાથના સંતાનીયા કેશી ગણધર વન માહિ પાઉધારિયા, ચિત્ર મુહંત ઘોડા ખેલાવિવાનઈં મિસિઈ, રાજા વન માહિ લીધી, ઘોડા ખેલાવી વિશ્રામ લેતઈ રાજાઇ, ધર્મદેશના કરતાં ગુરુ દીઠા, કઉતિગિઈં ગુરુ કન્ડઈ ગિઉ નાસ્તિક મત પ્રરૂપતઊ ગુરે અનેક હેતુ દઝંત દેખાડી જીવ અનઈ પરલોક સ્વર્ગમોક્ષાદિક પદાર્થ મનાવિલ, ગાઢઉ સુશ્રાવક રાજા કીધઉ, એકવાર રાજા પર્વતિથિઈં પોસહ લીધઉ છઇ, પારણાનાં દિહાડઈ, સૂર્યકાંતા તેહની કલત્રઈ, અન્ય પુરુષ ઊપરિ આસક્તીઇ વિસ દીધઉં, રાજા મરીનઈ દેવલોકિ સૂર્યાભદેવ હૂઉ અમલકલ્યાંનગરી આવી શ્રી મહાવીર તણાં, સમવસરણિ, બત્રીસબદ્ધ નાટક કીધઉ, જાઉ તે પ્રદેશી રાયનઈ કેશી ગણધરની સંયોગ ન હુઉત, તઉ નરગિઈ જિ જાતિ.૦ ૧૦૨-૦૩. ૧ ક કહ (કિએ તહને સ્થાને) ૨ ખ મલ્હાવણહાર, ૩ ખ જનાતિ ગ જાનાતિ. ૪ ખ, ગ વિચક્ષણો. ૫ ખ તૂહિઈ ગ તુમ્હરઈ. ૬ ખ દીધાં. ૭ ક “ગિઉ નથી. ૮ ગ રાજા નથી. ૯ ખ હુતઉ ગ હુત. ૧૦ ખ જાતી ગ જાત.
શ્રી સોમસુંદરસૂરિકત
૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org