SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લાઘા પામઇ, કિત્તી ય૰ મૂઆંઇ પૂઠિð કીર્તિ હુઇ, સહૂઇ કો પ્રશંસા કરઇ, એ ભલઉ હુંતઉ, ઇસી પિર, અનઇ પરભવે ગુણવંત શિષ્યઙ્ગઇં, ધર્મ હુઇ, અનઇ, નિર્ગુણસ્સ૰ નિર્ગુણ શિષ્યઇં ઇહલોકિ અયશ, મૂં પૂઠિð કીર્તિ પરલોક અધર્મ હુઇ તીણઇ કરી દુર્ગતિઇ જાઈં. ૯૮. હવ જે શિષ્ય ગુરુહ્રě પરાભવઇ તેહÇÖ દોષ કહઇ છઇ. [ગુણવંત શિષ્યને જીવતાં જ આ લોકમાં કીર્તિ મળે, પરલોકમાં ધર્મ થાય. સુગતિ થાય, પ્રશંસા પામે, નિર્ગુણ શિષ્યને આ લોકમાં અપયશ મળે, મર્યા પછી અપકીર્તિ, પરલોકમાં અધર્મ અને તેથી દુર્ગાત.] વુડ્ડાવાસે વિઠિયં, અહવ ગિલાણં ગુરું પરિભવંતિ, દત્તુ ન ધમ્મવીમંસએઙ્ગા' દુસ્લિખિય' તેં પિ. ૯૯ વુઠ્ઠા વડપણિ વિહાર અક્ષમપણઇ વિધિઇ એકઇં ક્ષેત્રિ રહિવઉં તે વૃદ્ધાવાસ કહવરાઇ, તીણě વૃદ્ધાવાસિ રહિયાં ગુરુહ્ર' અથવા ગ્લાન માદા કાંઈ અપવાદ પદ સેવતાંઇ ગુરુ પ્રતિ જે કુશિષ્ય પરાભવ કરઇ, અવા કરઇ, દત્તુ વ્ય૰ દત્ત ઇસિð નામિઇં કુશિષ્ય તેહની પરિ ધમ્મ વી૰ ધર્મની વિમાસણÛ, અમ્હે ધમ્મવંત નિરતીચાર અનિયત॰ વિહાર ગુરુ કાઈં નહીં, ઇસી વિમાસણ જે પરાભવઇ, દુસ્સિ તેહૂ દુ:શિક્ષિત' દુશ્રુતિ વિરૂઉં કહીઇ, જે અનિયત વિહારી અપ્રમત્ત ગુરુદ્ધઇં, પરાભવઇ, તેહÇð કિસિઉં કહીઇ, તેહÇÖ મહાદોષ. કથા : કુલ્લઇરિપુનગરિ શ્રી સંગમસૂરિ ગુરિ દુ:ર્ભિક્ષ ભણી ગચ્છ૧૪ દેશાંતરિ વિહાર કરાવિઉ, આપણપě અજંગમ ક્ષેત્ર અનઇ આશ્રય નવ ભાગ કરી તીણઇ જિ ક્ષેત્રે રહિયા, ખરઉં ચારિત્ર પાલÛ, કેતલÛ કાલિ દત્ત નામિઇં શિષ્ય ગુરુની સિદ્ધિ" જોવા આવિઉ, તીણð જિ ઉપાશ્રય ગુરુ દેખી જાણ૧૬, ગુરુ ઉસન્ના થ્યા, તેહ ભણી આપણપઈં ઢૂંકડૂ જઇ ઉપાશ્રયિ રહિઉ, ગુરુ સાથિઇ વિહરવા ગિઉ, ઘણે ઘરે ફિરિઉ દુર્ભિક્ષ ભણી વિશેષ વસ્તુ કાઈં લાભઇ નહીં, પચ્છઇ તે ખીજિઉ દેખી એકઇ મોટઇ ઘરિ ગિયા, તિહાં બાલક વ્યંતરી ગૃહીત નિરંતર રોતÉo, ગુર્રે ચાપડી વજાવી બાલક રોતઉ રાખિઉ માયબાપે હર્ષેએ ૧ કુ શ્લાઘ્ય. ૨ ગ પરલોકિ ધર્મ હુઇ તીણ કરી મુગતિ દેવત્યાદિક હુઇ’ (‘ગુણવંત શિષ્ય હુઇં, ધર્મ હુઇ, અનઇ, નિર્ગુણસ્સ.'ને બદલે). ૩ ખ શિષ્ય હુઇં. ૪ ખ ‘અપકીર્તિ' પછી હુઇ, સહૂ કો પ્રશંસા કરઇ નહિઁ' પાઠ વધારાનો. ૫ ગ વિમંસુષેણ. ૬ ક દુમ્બિયું. છ ખ કહવાઈ. ૮ ખ ગ્લાન રહિં મંદો (ગ્લાન માદા'ને બદલે). ૯ ખ સેવð. ૧૦ કે અનિત. ૧૧ ખ દુ:સ્ટિક્ષિત ગ દુષિત. ૧૨ ખ કુલ્લાપુરિનગર ગ કલ્લઇરિપુરનગર. ૧૩ ખ ‘ગુરિ’ નથી. ૧૪ કે ગચ્છ દેશાંતરિત (‘ગચ્છ દેશાંતર...ચારિત્રને બદલે). ૧૫ ખ સુદ્ધિ. ૧૬ ખ જાણઉં. ૧૭ ખ રોયઇ. ૧૮ ગ ગુરેં’ નથી. ૧૯ ગ બાલક રોતઉં” નથી. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) Jain Education International For Private & Personal Use Only ૫૭ www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy