SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયો ને આવરીને પડેલી એ વાસના છે? સ્વજનો મારા, પરિજનો મારા, ધન-સંપત્તિ મારી, શરીર / મારું..' જે પદાર્થને તમે તમારો માન્યો કે તેનું મમત્વ બંધાયું ! આવાં વિવિધ મમત્વોમાંથી લોભ ઉત્પન્ન થાય છે. જેને “મારું” માન્યું તે મેળવવાનો લોભ જાગવાનો ને તે મેળવવા માયા-કપટ પણ કરવાના. લોભનું મૂળ બતાવી દીધું. તેને રાખવું કે કાપવું તે તમારી ઇચ્છા પર નિર્ભર છે. મમત્વને “રાગ” કહેવાય. અહંકારને દ્વેષ' કહેવાય. આ “ક” અને “મમ' મોહરાજાનો મંત્ર છે. આ મહામંત્રથી મોહરાજાએ સમગ્ર વિશ્વને આંધળું બનાવી દીધું છે. મમત્વ અને અહંત્વની વાસનાઓ જ્યાં સુધી પ્રબળ છે ત્યાં સુધી કષાયો પ્રબળ રહેવાના જ. માટેમમત્વ અને અહંત્વની વાસનાઓને ખોદીને બહાર ફેંકી દેવી જ પડશે. રાગ-દ્વેષ પર જ સતત અને સખત પ્રહારો કરતા રહો, કષાયો સ્વતઃ ઢળી પડશે. ચારે કષાયોમાં લોભ બહુ જ ખતરનાક છે. તેને વશમાં રાખવાનો સર્વગુણનો નાશક કોણ ? લોભ ૦ ૫૭
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy