________________
. ઘરની પત્નીમાં સંતોષ નથી...
ઘ૨ના માણસોમાં સંતોષ નથી...
અને બહાર ભટકવું છે ! ભટકી જ રહ્યો છે અને દુઃખી થઈ રહ્યો છે. મનની સ્થિતિ કથળી છે. તનની સ્થિતિ બગડી છે... ધનનો દુર્વ્યય થઇ રહ્યો છે. અસંતોષે મનુષ્યને મૂઢ બનાવી દીધો છે.
અસંતોષ
‘તુષ્ટિસ્તુ પરમં સુવમ્’ આ સત્ય ‘સંતોષમાં પરમ સુખ છે.’ કેવી રીતે સમજાવવું ? ભગવાન પતંજલિ કહે છે : ‘સંતોષાવનુત્તમ જીવનામઃ ।' ‘સંતોષથી સર્વોત્તમ સુખ મળે છે.' આ સાચી વાત માણસના ગળે કેવી રીતે
ઉતારવી ?
આચાર સૂત્રની ચેતવણી - ‘અસંતુકાળ જ્ઞત્ત પત્થ ય મયં મતિ ।’ ‘અસંતુષ્ટ દૃષ્યોને આ લોકમાં અને પરલોકમાં ભય રહેલો હોય છે,’ કેવી રીતે આપવી ?
શેક્સપિયર જેવા મહાકવિના ઉદ્ગારો સાથે વક્તવ્ય પૂરું કરું છું : Our Content is our best having.
‘આપણો સંતોષ આપણી સર્વોત્તમ સંપત્તિ છે.’
પવિત્ર શું ? શુદ્ધ મન ૦ ૧૩