________________
wWwwWANAAMINIWAN
દેવો ઃ પુણ્યની પ્રબળતાથી સુખેથી જન્મ લે છે. ઉત્પત્તિસ્થાને રહેલી દેવશધ્યામાં પોતાને યોગ્ય કાંતિ ઊંચાઈ યુવાવસ્થા વગેરે લઈને અંતર્મુહૂર્તમાં જન્મે છે.
શેષા સંઈ ૨-૩૬ શેષાણાં સંપૂર્ણનમ્ ર-૩૬
શેષાણાં સમૂર્ધનમ્ ર-૩૬ એ સિવાયના જીવોને સંપૂર્ઝન જન્મ હોય છે.
સંમૂઈન : ઉપરના ત્રણ જન્મ સિવાય જે જીવો મનુષ્યના તથા અન્ય પ્રાણીઓના મળ, મૂત્રાદિમાં તથા તે તે જીવોના સૂક્ષ્મમળ રહ્યા હોય છે તે મળમાં તે જાતિના જીવો પેદા થાય. તીડ, માખી આદિમાં મૈથુન સંજ્ઞા હોવાથી તેવી ક્રિયા થતી જોવામાં આવે છે, તે નપુંસક કે સજાતીય જીવોની ચેષ્ટારૂપ છે, આથી તેમનો જન્મ ગર્ભરૂપ નથી પણ સંમૂર્ણન છે.
કીડીઓ, મધમાખીના ઈડા જેવું જોવામાં આવે છે, તે કીડી આદિ જીવીના સૂક્ષ્મ મળમાં જીવો ઉત્પન્ન થાય છે ત્યારે પ્રારંભના અપક્વ સ્થિતિમાં હોય છે તે સફેદ ઈંડા જેવા જણાય છે. પછી તે રૂપાંતર પામે છે. તે શરીરો આપણે જોઈએ છીએ. છતાં કોઈ જીવો માટે ગર્ભ જેવી સ્થિતિ બનતી હોય તો પણ તે અત્યંત અલ્પ હોય છે.
શરીરના ભેદો ગીર-દિવ-નસ-શાળાનિ શરીરને ૨-૩૭ ઔદારિક-વૈક્રિયાહારક-તેજસ-કાર્મણાનિ શરીરાણિ ૨-૩૭ દારિક-વૈક્રિય-આહારક-તૈજસ-કાર્મણાનિ શરીરાણિ ૨-૩૭
ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણ એમ પાંચ પ્રકારે શરીરો છે. દેહધારી જીવો અનંત છે, તેથી વ્યક્તિગત શરીર અનંત છે પરંતુ
અધ્યાયઃ ૨ • સૂત્રઃ ૩૬-૩૭ જે ૬૯
મ
ન
જ
-
-
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org