________________
ટૂંકમાં યોનિ આધાર છે, અને જન્મ આધેય છે. પુદ્ગલોનું પ્રાથમિક ગ્રહણ તે જન્મ, તે જે જગા પર થાય તે યોનિ.
યોનિ ચોરાશી લાખ અવાંતરભેદોથી છે. અહીં મુખ્ય નવ પ્રકાર દર્શાવાય છે.
જન્મના સ્વામીઓ
जराखण्ड पोतजानां गर्भः
જરાš પોતજાનાં ગર્ભ જરાયુ-અંડ-પોતજાનાં ગર્ભ:
૨-૩૪
૨-૩૪
૨૩૪
જરાયુજ, અંડજ અને પોતજ પ્રાણીઓને ગર્ભરૂપ જન્મ હોય છે (ગર્ભથી ઉત્પન્ન થતાં જીવો).
૧. જરાયુ ઃ ગર્ભાશયમાં પ્રાણીના ગર્ભ ઉપર રહેલું માંસ અને લોહીનું પડળ (ઓળનો પારદર્શક પડદો) જેને હોય તે જરાયુ. જેમકે મનુષ્ય, ગાય, ભેંસ જેવાં પ્રાણીઓ.
૨. અંડજ : (ઈંડું) ઈંડાથી ઉત્પન્ન થનારાં પ્રાણીઓ, જેમકે સર્પ, ગરોળી, પક્ષીઓ વગેરે.
૩. પોતજ : ગર્ભાશયમાં આવરણ (ઓળ)થી રહિત ઉત્પન્ન થતાંની સાથે ચાલી શકે, તે હાથી, સસલા, નોળિયાનાં બચ્ચાંઓ.
ઉપપાત જન્મ કોને હોય
૨-૩૫
नारक- देवानामुपपातः નારક-દેવાનામુપપાતઃ નારક-દેવાનામ્-ઉપપાતઃ ૨-૩૫
૨-૩૫
નારક અને દેવોને ઉપપાત જન્મ હોય છે.
Jain Education International
નારક ઃ વજ્રમય ભીંતનો ગોખ (કુંભી) નારકોનું ઉપપાત જન્મસ્થાન છે. પાપની પ્રબળતાથી અતિકષ્ટ પોતાને યોગ્ય શરીરની ઊંચાઈ આદિ
સાથે જન્મે છે.
૬૮ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org