________________
wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
મક
BORSA nonton
મ
कृमि-पिपीलिका-भ्रमर-मनुष्यादीनामेकैकवृद्धानि
૨-૨૪ કૃમિ-પિપીલિકા-ભ્રમર-મનુષ્યાદીનામેÂકવૃદ્ધાનિ ૨-૨૪ કૃમિપિપીલિકા-ભ્રમર-મનુષ્યાદીનામું - એકૈક વૃધ્ધાનિ ૨-૨૪
કૃમિ - કરમિયા, પિપીલિકા - કીડી, ભ્રમર અને મનુષ્ય વગેરેને ક્રમેકમે એક ઇન્દ્રિય અધિક થતી જાય છે. તે પ્રમાણે ઓળખાય છે.
બે ઇન્દ્રિય જીવો - કૃમિ, શંખ, છીપ, કોડા, જળો. ત્રણ ઈન્દ્રિય જીવો – કીડી, મંકોડા, માંકડ, કુંથુઆ કીડા. ચાર ઈન્દ્રિય જીવો – ભ્રમર, માખી, મચ્છર, વીંછી, પતંગિયાં.
પાંચ ઇન્દ્રિય જીવો – દેવ, ગર્ભજ મનુષ્ય, પશુપક્ષી, જળચર, સ્થળચર, આકાશગામી અને નારક.
સંનિઃ સંમના : ૨-૨૫ સંશિનઃ સમનસ્કાઃ ૨-૨૫
સંશિનઃ સમનસ્કા: ૨-૨૫ સંશી જીવો મનવાળા હોય છે. -
પૃથ્વીકાયથી માંડીને ચતુરિન્દ્રિય સુધી આઠ નિકાયોમાં (શરીર) મન હોતું નથી. દેવ અને નારકને મન હોય છે, અને ગર્ભજ મનુષ્ય તથા તિર્યંચને મન હોય છે, પણ સંમૂર્ણિમ જીવોને મન હોતું નથી.
સંજ્ઞી : ગુણદોષની વિચારણાવાળી સંજ્ઞા એ વિશિષ્ટ વૃત્તિ છે. જેથી હિતની પ્રાપ્તિ અને અહિતનો પરિહાર કરી શકે છે. આવી શક્તિ પાછળના પંચેન્દ્રિય જીવોમાં હોવાથી તેને મનવાળા કહે છે. - સંજ્ઞા હોય તેને સંજ્ઞી કહે છે, આ સંજ્ઞાના ત્રણ ભેદ છે : ૧. દીર્ઘકાલિકી, ૨. હેતુવાદા, ૩. દૃષ્ટિવાદા.
૧. દીર્ઘકાલિકી : ત્રણે કાળને આશ્રયીને પોતાના હિતાહિતનો દીર્ઘ વિચાર કરવાની શક્તિ. આ સંજ્ઞાને આશ્રયી સંજ્ઞી કહ્યા છે. જે વર્તમાન પૂરતો જ વિચાર કરે છે તે અપેક્ષાએ તે અસંજ્ઞી છે. હેતુવાદી : બે ઇન્દ્રિયથી અસંજ્ઞી પંચન્દ્રિય સુધીના જીવોને આ
અધ્યાય : ૨ • સૂત્ર : ૨૪-૨૫ જ ૬૧
જ
w
-
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org