________________
સંજ્ઞા હોય છે.
દૃષ્ટિવાદી : સમ્યગ્દૃષ્ટિને આ સંજ્ઞા હોય છે.
એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો અસંશી – મન વગરના છે.
-
દીર્ઘકાલિકીમાં ત્રિકાળ વિચારણા હોય છે, હેતુવાદામાં વર્તમાનકાલીન વિચારણા હોય છે, તે બંને વૈભાવિક દશા છે, દૃષ્ટિવાદામાં ત્રિકાળ વિચારણા મોક્ષ માર્ગાનુસારી હોવાથી તે સર્વોત્કૃષ્ટ છે.
જોકે કૃમિ આદિ ચતુરિન્દ્રિય જીવોમાં સૂક્ષ્મમન-ભાવમન હોય છે, પરંતુ તેમનું કાર્ય ફક્ત દેહલક્ષી જ છે અને અહીં દેહલક્ષ્ય સિવાય અન્ય વિકાસની ક્ષમતા ધરાવનાર મનની વિવક્ષા છે.
विग्रहतौ कर्मयोगः
૨-૨૬
૨-૨૬
વિગ્રહગતૌ કર્મયોગઃ વિગ્રહગતો કર્મયોગઃ
૨-૨૬
વિગ્રહગતિમાં (ભવાંતરે જતાં વક્રગતિમાં) કાર્મણ કાયયોગ હોય
છે.
વિગ્રહતિ : સંસારી જીવ વિદ્યમાન દેહ ત્યજી જ્યારે કર્મવશ નવો દેહ ધારણ કરે છે, ત્યારે એ આકાશશ્રેણિએ જે ગતિ કરે છે તે વિગ્રહગતિ છે, તે ગતિ કરવામાં કાર્યણ શરીરની સહાય હોય છે.
યોગ : સંસારી જીવ મન, વચન અને કાયાના યોગ દ્વારા પ્રવૃત્તિ કરે છે. યોગ એ આત્મપ્રદેશોની સ્ફુરણારૂપ આત્મશક્તિ છે. તે શક્તિના ઉપયોગ માટે આ યોગ સાધન છે. ભવાંતરે જતાં કાર્યણકાય યોગ હોય છે. મન, વચનનો અભાવ છે.
જીવને પરભવમાં જતાં બે પ્રકારની ગતિ હોય છે.
૧. વિગ્રહ એટલે વળાંક; ૨. અવિગ્રહ એટલે વળાંકરહિત.
અવિગ્રહ ગતિમાં વળાંક ન હોવાથી તે એક જ સમયની છે. છૂટેલા તીરની જેમ ઇષ્ટ સ્થાને પહોંચે છે.
૬૨ ૐ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org