________________
બોધ થાય છે. આ ઇન્દ્રિય જડ છે. लब्ध्युपयोगी भावेन्द्रियम्
લષ્ણુપયોગૌ ભાવેન્દ્રિયમ્ લબ્ધિ-ઉપયોગી ભાવ-ઇન્દ્રિયમ્
ભાવેન્દ્રિયના ભેદો :
ભાવ ઇન્દ્રિયના લબ્ધિ અને ઉપયોગ બે ભેદ છે.
લબ્ધિ - લાભ, શક્તિ.
ભાવેન્દ્રિય લબ્ધિ અને ઉપયોગરૂપ છે.
उपयोगः स्पर्शादिषु
ઉપયોગઃ સ્પર્શાદિષ
ઉપયોગઃ સ્પર્શાદિષ
ઉપયોગ સ્પર્શાદિમાં થાય છે.
૨-૧૯
૨-૧૯
૨-૧૯
૨-૧૮
૨૦૧૮
૨-૧૮
મતિજ્ઞાનાવરણીય કર્મ આદિના ક્ષયોપશમથી આત્મશક્તિનો લાભ
– તે લબ્ધિનો વ્યાપારબોધ તે ઉપયોગ છે.
-
ઉપયોગ - આત્મશક્તિ-લબ્ધિ, નિવૃત્તિરૂપ ઇન્દ્રિયો અને ઉપકરણ, ત્રણેના મળવાથી જે સ્પર્ધાદિ વિષયોનો સામાન્ય વિશેષબોધ તે ઉપયોગ-ઇન્દ્રિય છે.
જીવ ક્ષયોપશમથી મળેલી શક્તિનો સદા ઉપયોગ કરી શકતો નથી. જેમકે જેટલું જ્ઞાન હોય તેનો એક જ સમયે ઉપયોગ થતો નથી. એટલે ક્ષયોપશમ તે લબ્ધિ છે અને તેનો વ્યાપાર - પ્રવૃત્તિ તે ઉપયોગ
છે.
પાંચે ઇન્દ્રિયો નિવૃત્તિ, ઉપકરણ, લબ્ધિ અને ઉપયોગરૂપ ચારે પ્રકારે છે. તે વડે દરેક ઇન્દ્રિય પૂર્ણ કહેવાય છે. તે પ્રકારોમાં જેટલી ન્યૂનતા તેટલી અપૂર્ણતા.
Jain Education International
જેમકે બાહ્યનિવૃત્તિ હોય પણ ઉપકરણરૂપ ઇન્દ્રિય ન હોય તો વિષયનો બોધ થતો નથી. ચક્ષુનો કે કાનનો બાહ્ય આકાર હોય પણ
૫૮ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org