________________
સંસાર જીવો ઇન્દ્રિયો દ્વારા જાતિની પ્રસિદ્ધિ પામે છે. ઇન્દ્રિયોના બે ભેદ છે. ૧. દ્રવ્યેન્દ્રિય ૨. ભાવેન્દ્રિય.
૨-૧૭
निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम् નિવૃત્તુપકરણે દ્રવ્યેન્દ્રિયમ્ નિવૃત્તિ-ઉપકરણે દ્રવ્ય-ઇન્દ્રિયમ્
૨-૧૭
૨૧૭
દ્રવ્યેન્દ્રિય નિવૃત્તિ અને ઉપકરણરૂપ છે.
દ્રવ્યેન્દ્રિય : પુદ્ગલ પ્રદેશો રૂપ જડ ઇન્દ્રિય. તેના બે ભેદ છે. ૧. નિવૃત્તિ ૨. ઉપકરણ. નિવૃત્તિ = રચના
નિવૃત્તિ ઇન્દ્રિય ઃ શરીર ઉપર દેખાતી ઇન્દ્રિયોની આકૃતિ પુદ્ગલ પ્રદેશોની વિશિષ્ટ રચના, અંગોપાંગ, આકાર તે નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે. તેના બાહ્યઅત્યંતર એમ બે ભેદ છે.
બાહ્ય નિવૃત્તિ : ચક્ષુ આદિનો બાહ્ય આકાર. અત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિયોના આકાર તે અત્યંતર નિવૃત્તિ.
બાહ્ય નિવૃત્તિ (રચનાની) અંદર રહેલા
"
બાહ્ય નિવૃત્તિરૂપ ઇન્દ્રિયોના આકાર પ્રાણીઓમાં જુદા જુદા હોય છે. અત્યંતર નિવૃત્તિના આકાર અને પ્રમાણ (માપ),
Jain Education International
નાક : અતિમુક્ત ફૂલના આકારે છે.
આંખ : મસૂરના દાળ કે ચંદ્રના (બીજ) આકારે છે.
કાન : ચંપાના ફૂલ અથવા વાજિંત્રના આકારે છે. રસના ઃ અસ્ત્રના આકારે છે.
સ્પર્શ : શરીરના આકારે અલગ અલગ હોય છે.
રસના : ગ્રંથી ૯ હાથ પ્રમાણ સ્પર્શન શરીરપ્રમાણ શેષ ત્રણ ઇન્દ્રિયો અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ.
ઉપકરણ : ઉપકારક; ઇન્દ્રિયોની બાહ્ય રચનાની અંદર અત્યંત સૂક્ષ્મ પુદ્ગલોની બનેલી શક્તિ તે ઉપકરણ છે, બંનેનાં સ્થાન જુદાં છે. બાહ્ય ઇન્દ્રિય સ્પર્શરૂપ છે તેને તેના વિષયનો બોધ નથી થતો. ઉપકરણથી
અધ્યાય : ૨ • સૂત્ર : ૧૭ ૪ ૫૭
.
For Private & Personal Use Only
www.jainelibrary.org