________________
તેજ-અગ્નિ, વાયુ તથા બે ઇન્દ્રિયથી પાંચ ઇંદ્રિયવાળા જીવો ગતિશીલ છે.
ઉપરની વ્યાખ્યા અનુસારે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ પાંચે સ્થાવર જીવો છે. હલનચલન કરતા દેખાતા જંતુ આદિ ત્રસ જીવો છે.
છતાં ત્રસ જીવો બે પ્રકારે છે : લબ્ધિ ત્રસ અને ગતિ ત્રસ. જે સ્પષ્ટપણે ત્રસનામ કર્મ પામ્યા છે તે લબ્ધિ ત્રસ છે. અને સ્થાવર નામકર્મનો ઉદય છતાં ગતિ જણાય છે તે ગતિ ત્રસ છે. જેમકે વાયુનો પ્રવાહ હોય છે. અગ્નિ પણ વધતો જણાય છે. તૃણ મળે અગ્નિ આગળ વધે છે. તેથી અગ્નિ તથા વાયુને ગતિ ત્રસ ગણ્યા છે.
જીવોની ઇન્દ્રિયોની સંખ્યા
पञ्चेन्द्रियाणि,
પંચેન્દ્રિયાણિ
પંચ ઇન્દ્રિયાણિ
Jain Education International
ઇન્દ્રિયો પાંચ છે
',
પગથી દાઢી સુધી (માથા સુધી) સ્પર્શેન્દ્રિય, ત્યાર પછી રસનેન્દ્રિય, પછી ઘ્રાણેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, ક્ષોત્રેન્દ્રિય છે, તે પ્રમાણે જીવને ઇન્દ્રિયોનો વિકાસક્રમ પ્રાપ્ત થાય છે. જેટલી ઇન્દ્રિયો હોય તે પ્રમાણે તે ઇન્દ્રિયોવાળો કહેવાય છે. એકેન્દ્રિયથી પાંચ ઇન્દ્રિયોનો ક્રમ હોવાથી સંસારી જીવો પાંચ ઇન્દ્રિયોના ભેદથી પાંચ પ્રકારે છે.
ઇન્દ્રિય ઃ ઇન્દ્ર એટલે આત્મા, તેને
ઓળખવાની નિશાની તે ઇન્દ્રિય. અથવા જેનાથી વિષય ગ્રહણ થવાનું જ્ઞાન થાય તે ઈન્દ્રિય.
द्विविधानि
૨-૧૬
૨-૧૬
૨-૧૬
૨-૧૫
૨૧૫
૨-૧૫
ત્રિવિધાનિ
દ્વિવિધાનિ
૫૬ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org