________________
MAN
I
LANMWWWWWWWWWWWWWMMMM
મનવાળા એટલે સંશી કહેવાય છે.
એકેન્દ્રિયથી માંડીને ચઉરિદ્રિય સુધીના તમામ જીવો તથા સંમૂર્છાિમ પંચેન્દ્રિય (મળમૂત્રાદિમાં પેદા થનારા) જીવો મન વગરના અસંજ્ઞી છે. આ જીવોને સ્વકીય અભ્યાધિક વિચારશક્તિ હોય છે, પરંતુ દ્રવ્યમાન ન હોવાથી સ્પષ્ટ વિચાર કરી શકતા નથી. તેમને ભાવમન છે, તેથી પોતાની ઈષ્ટ પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ કરવા જેવું સંજ્ઞાબળ-પ્રેરકબળ હોય છે. તે ફક્ત વર્તમાનકાલીન હોય છે. તે પણ હિતાહિતની સ્પષ્ટ દૃષ્ટિ રહિત હોય છે. અત્યંત અલ્પપણે દ્રવ્યમાન હોય છે, પરંતુ વિચાર કરવામાં સહાયક ન હોવાથી તેમને અસંજ્ઞી કહ્યા છે.
સંસારી જીવના બીજી રીતે બે પ્રકાર કહે છે.
સંસારિત્રાસ-સ્થાવા: ૨-૧૨ સંસારિણસ્વસ-સ્થાવરાઃ ૨-૧૨
સંસારિણ-ત્ર-સ્થાવરાઃ ૨-૧૨ સંસારી જીવો ત્રસ અને સ્થાવર બે પ્રકારે હોય છે.
સ ઃ સુખદુઃખના પ્રયોજને કે ઉદ્દેશથી સ્વયં હાલ ચાલી શકે તે ત્રસ જીવો છે.
સ્થાવર : સુખ દુઃખના પ્રયોજન છતાં ખસી ન શકે. સ્થાવર નામ કર્મના ઉદયનું ફળ છે. पृथ्यब्बनस्पतयः स्थावराः
૨-૧૩ પૃથ્યધ્વનસ્પતય: સ્થાવરાઃ
૨-૧૩ પૃથ્વી – અપૂ-વનસ્પતયઃ સ્થાવરાઃ ૨-૧૩ પૃથ્વી, પાણી અને વનસ્પતિકાય જીવો સ્થાવર છે, તેઓ સ્થિતિશીલ
तेजोवायू द्वीन्द्रियादयश्च वसाः ૨-૧૪ તેજોવાયૂ લીન્દ્રિયાદયશ્ચ ત્રસાઃ ૨-૧૪ તેજોવાયૂ દ્વિ-ઇન્દ્રિયોદય: ચ ત્રસાઃ ર-૧૪
અધ્યાય : ૨ - સૂત્રઃ ૧૨-૧૪ ૪ ૫૫
જપા
ના
ન
મ
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org