________________
થવી તે લેશ્યા છે. તેના શુભ અને અશુભ બે ભેદ છે. કષાયની તીવ્રતા મંદતા પ્રમાણે પરિણામ હોય છે.
શુભ લેશ્યા ઃ તેજસ્, પદ્મ, શુક્લ, ઉત્તરોઉત્તર અધિક અધિક શુભ છે.
અશુભ લેશ્યા : કૃષ્ણ, નીલ, કાપોત, ઉત્તરોત્તર અલ્પ અશુભ
છે.
જીવની જે અવસ્થાઓ વૈભાવિક છે તે સર્વ ઔયિક ભાવવાળી છે, અને અન્ય ચાર ભાવ સ્વાભાવિક છે.
આ ઉપરાંત અદર્શન, નિદ્રા, સુખ-દુઃખના ભાવ, હાસ્ય, રતિ, અતિ, ભય, શોક, જુગુપ્સા, આયુષ્ય, મનાદિયોગ, જાતિ વગેરે અનેક પ્રકારે ઔદયિક ભાવ છે.
जीव-भव्याभव्यत्यादीनि च
૨-૭
૨-૭
જીવ-ભવ્યાભવ્યત્વાદીનિ ચ જીવ-ભવ્ય-અભવ્યત્વ-આદીનિ-ચ
૨-૭
જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ વગેરે પારિમિક
ભાવ છે.
પારિણામિક ભાવ
જીવત્વ : ચૈતન્ય, ચેતન ચેતનરૂપે રહે તે જીવત્વ. ભવ્યત્વ : મોક્ષ પામવાની યોગ્યતાવાળો જીવ.
નોંધ : ભવ્યત્વના પણ ભેદ છે. જેમકે જાતિ ભવ્ય, દુર્બળ,
આસનભવ્ય.
જાતિભવ્ય : જીવ ભવ્ય છે પરંતુ ક્યારેક નિગોદ જેવી યોનિમાંથી બહાર નીકળવાનો નથી, કે જેથી તેને મોક્ષમાર્ગના ઉપાયરૂપ સાધનો મળી આવે.
જેમ દાની થવાની સમૃદ્ધિ છતાં દાન દેવાના ભાવ થતા નથી તેથી દાની બનતો નથી.
અધ્યાય : ૨ • સૂત્ર : ૭ ૪ ૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org