________________
ક્ષયોપશમના ભાવના ભેદો
ज्ञानाज्ञान- दर्शनदानादिलब्धयश्चतुस्त्रित्रिपञ्चभेदाः
જ્ઞાનાજ્ઞાન-દર્શનદાનાદિલબ્ધયૠતુસ્ત્રિત્રિ પંચભેદાઃ સમ્યક્ત્વ-ચારિત્રસંયમાસંયમાશ્ર
૨૫
જ્ઞાન-અજ્ઞાન-દર્શન-દાનાદિલબ્ધયઃ ચતુઃ, ત્રિ, ત્રિ, પંચ, ભેદાઃ સમ્યક્ત્વ-ચારિત્ર-સંયમાસંયમઃ ચ
૨-૫
મતિ, શ્રુત, અવિધ અને મનઃપર્યવ એ ચાર અને મતિ શ્રુત, અવધિ એ ત્રણ અજ્ઞાન; ચક્ષુદર્શન અચક્ષુદર્શન અને અવધિદર્શન એ ત્રણ; દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય એ પાંચ; લબ્ધિ, સમ્યક્ત્વ, સર્વ વિરતિ, ચારિત્ર અને સંયમાસંયમ રૂપ દેશિવરિત ચારિત્ર એવા ૧૮ ભેદો ક્ષાયોપશમિક ભાવના છે.
ઉપર જણાવ્યા તે તે પ્રકારોમાં કર્મના સર્વઘાતી સ્પર્ધકોના (તે તે પ્રકૃતિના ગુણનો સર્વથા નાશ કરવાવાળા કર્મદલિકો) અભાવથી અને અંશે ઘાત કરવાવાળા દેશધાતી સ્પર્ધકોના ઉદયથી ક્ષયોપમિક ભાવો પ્રગટ થાય છે. અનંતાનુબંધી કષાયો સર્વઘાતી અને અપ્રત્યાખ્યાનાદિ દેશઘાતી છે.
ઔયિક ભાવના ભેદો गति - कषाय- लिङ्ग- मिध्यादर्शनाज्ञानासंयतासिद्धत्व
लेश्याश्चतुश्चतुस्त्र्येकैकैकैक - षड्भेदाः ગતિ-કષાય-લિંગ-મિથ્યાદર્શનાજ્ઞાનાસંયતાસિદ્ધત્વ
૨૫
Jain Education International
લેશ્યાૠતુૠતુન્સ્પેકૈકે? ક-ષભેદાઃ ગતિ-કષાય-લિંગ-મિથ્યાદર્શન-અજ્ઞાન-અસંયત અસિદ્ધત્વલેસ્યઃ, ચતુઃ, ચતુઃ, ત્રિ, એક, એક, એક-એક-ષભેદાઃ ૨-૬
અધ્યાય : ૨ • સૂત્ર : ૫-૬ ૪ ૪૯
For Private & Personal Use Only
૨-૬
૨-૬
www.jainelibrary.org