________________
ર-૩
નિવારકશવિંશત્તિ-રિમેલા થથાને
૨-૨ દ્વિ-નવાષ્ટાદશૈકેવિંશતિ-ત્રિભેદા યથાક્રમમ્
૨-૨. દ્વિ-નવ-અષ્ટાદશ-એકવિંશતિ-ત્રિભેદા યથાક્રમમ્ ર-૨
ઔપથમિક આદિ પાંચ ભાવોના અનુક્રમે બે, નવ, અઢાર, એકવીશ અને ત્રણ કુલ ૫૩ ભેદ છે.
ઔપથમિકના ક્ષાયિકના ક્ષયોપશમના ઔદયિકના પારિણામિક
પ૩ ભેદ છે. सम्यक्त्वचारित्रे
૨-૩ સમ્યકત્વ-ચારિત્રે સંખ્યત્વચારિત્રે ૨-૩
ઔપશામિક ભાવના ઉપશમ સમ્યકત્વ અને ઉપશમ ચારિત્ર એમ બે ભેદ છે.
જ્ઞાનાવરણાદિ આઠ કર્મોમાં સર્વોપશમ માત્ર મોહનીય કર્મનો થાય છે. મોહનીય કર્મના બે ભેદ છે. ૧. દર્શનમોહનીયનો ઉપશમ થવાથી સમ્યક્ત્વ અને ૨. ચારિત્રમોહનીયના ઉપશમથી સમ્મચારિત્ર પ્રગટ થાય છે.
દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિ છે : સમ્યકત્વ, મિશ્ર અને મિથ્યાત્વ, ચારિત્રમોહનીયની ૧૬ કષાય અને નવ નોકષાય એમ કુલ ૨૫ પ્રકૃતિ છે. તેમાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એ ચાર અને દર્શન મોહનીયની ત્રણ કુલ સાત અર્થાત્ દર્શન સપ્તકના ઉપશમ થવાથી ઉપશમ સમ્યકત્વ પ્રગટે છે, તે વધુમાં વધુ અંતર્મુહૂર્ત રહે છે. આ અંતર્મુહૂર્તમાં
અધ્યાય : ૨ • સૂત્ર : ર-૩ ૪૭.
જાર જજ જ
:
-----
-
--
--
- - -
-
- -
-
- - -
- વારા કરવાના અ
ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org