________________
દ્વિતીય અધ્યાય
૨-૧
wwwwwww
જીવાદિ તત્ત્વોની શ્રદ્ધાને સમ્યગદર્શન કર્યું છે. તેથી હવે જીવાદિ તત્ત્વોનું નિરૂપણ કરે છે.
જીવના ભાવો : औपशमिक-क्षायिको भावौ मिश्रश्च जीवस्य स्वतत्त्व, મૌષ્ઠિ પરિણામ ૨ ઔપશમિક-ક્ષાયિકી ભાવૌ મિશ્રશ્ચ જીવ સ્વતત્ત્વમૌદયિક-પારિણામિકી ચ
-૧ ઔપથમિક-ક્ષાયિક ભાવી મિશ્ર ચ જીવસ્ય સ્વતત્ત્વમ્ ઔદયિક-પારિણામિકૌ ચ
ર-૧ ઔપથમિક, ક્ષાયિક, મિશ્ર, ઔદયિક, પારિણામિક એ પાંચ ભાવો જીવના સ્વતત્ત્વ-સ્વરૂપ છે. અર્થાત્ સ્વભાવ છે, ભાવ એટલે ગુણ કે ધર્મ.
જીવના ગુણધર્મ અનેક છે, પણ તેનો આ પાંચ ભાવમાં સમાવેશ થાય છે. આત્માની જુદી જુદી અવસ્થાઓને ભાવ કહે છે.
૧. ઔપથમિક ભાવ: કર્મના ઉપશમથી (દબાવાથી) પેદા થાય તે પથમિક ભાવ, તે એક પ્રકાર માત્મશુદ્ધિ છે. તે વડે મોહનીય કર્મ અંતર્મુહૂર્ત (થોડો કાળો સ્થગિત થાય છે. કંઈ પણ ફળ આપી શકતું નથી. આત્મા નિર્મળ બને છે. . જેમકે કચરાવાળું પાણી, કચરો નીચે ઠરી જતાં ઉપરનું પાણી નિર્મળ દેખાય છે. પરંતુ કચરાનો અભાવ થયો નથી. પાત્ર હાલી જતાં પાણી મલિન થઈ જાય છે. તે પ્રમાણે દબાયેલાં કર્મોનો ઉદય થતાં આત્મ નિર્મળતા રહેતી નથી. માત્ર કર્મોના ઉપશમથી આત્મામાં આ ભાવ પ્રગટ થાય છે. આ ભાવ વિનશ્વર છે. ટકવાવાળો નથી. ૨. ક્ષાયિક ભાવઃ કર્મોના ખાસ કરીને ચાર અનંતાનુબંધી ક્રોધ,
- અધ્યાય : ૨ • સૂત્ર : ૧ જ ૪૫
જ
-
જ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org