________________
मति श्रुतावधयो विपर्ययश्च મતિ-શ્રુત-અવધયો વિપર્યયશ્ર મતિ-શ્રુત-અવધયઃ વિપર્યય: ચ
મતિ, શ્રુત, અવધિ આ ત્રણ જ્ઞાન વિપરીત (અજ્ઞાનરૂપે) પણ હોય છે. (અજ્ઞાન એટલે અભાવ નહિ પરંતુ વિપરીત.)
વાસ્તવિક અને અવાસ્તવિકનો, હિતાહિતનો ભેદ ન જાણનાર જ્ઞાન જ અશીન વિપરીત જ્ઞાન કહેવાય છે.
--
મતિ શ્રુત અવધિ લોકસંજ્ઞાએ તો શાન છે પણ અધ્યાત્મદૃષ્ટિએ વસ્તુના અયથાર્થ બોધને કારણે તેને અજ્ઞાન કહે છે.
૧-૩૨
૧-૩૨
૧-૩૨
મિથ્યાત્વના ઉદયમાં વસ્તુનો યથાર્થ બોધ થતો નથી અને વિપરીત જ્ઞાનથી જીવનવિકાસનું, મોક્ષનું પ્રયોજન સિદ્ધ થતું ન હોવાથી તે જ્ઞાન અજ્ઞાન છે.
સમ્યક્ દૃષ્ટિના ત્રણે પર્યાયો જ્ઞાન મનાય છે. સમ્યગ્ દૃષ્ટિ જીવને સંશાયાદિ હોય પણ તેના જ્ઞાનમાં આત્મવિવેક હોય છે. સંસારાભિમુખ આત્માનું જ્ઞાન ઘણું વિશાળ હોય તો પણ તે સમભાવરૂપ નથી તેથી તે અજ્ઞાન છે, સમ્યગ્દૃષ્ટિનું રાગાદિની મંદતા હોય છે અને આત્મજ્ઞાન હોવાથી તેના જ્ઞાનને જ્ઞાન કહે છે..
બંને આત્મા મીઠાને ખારું અને સાકરને ગળી જાણે છે. પરંતુ આ જ્ઞાન લોકસંજ્ઞાવાળું છે તેમાં આધ્યાત્મિક વિકાસ નથી, તેથી મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન અજ્ઞાન છે.
सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत्
સદસતોરવિશેષાદ્ યદૃોપલબ્ધરુન્મત્તવત્ સત્-અસતોઃ-અવિશેષાદ્-યદૃચ્છા-ઉપલબ્ધઃ ઉન્મત્તવત્
Jain Education International
પોતાની મતિ કલ્પના પ્રમાણે અર્થ કરવાથી ઉન્મત્તની
અધ્યાય : ૧
·
સૂત્ર : ૩૨-૩૩ * ૩૭
For Private & Personal Use Only
૧-૩૩
૧-૩૩
૧-૩૩
www.jainelibrary.org