________________
WwWMAN
WWWMWWWW
મતિ શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ – ગ્રહણશક્તિ મર્યાદિત પયાર્યોથી યુક્ત સર્વ દ્રવ્યો હોય છે. रुपिष्ववधेः
૧-૨૮ રુપિષ્યવધે:
૧-૨૮ રુપિષ અવધે ૧-૨૮ અવધિજ્ઞાનની પ્રવૃત્તિ કે ગ્રહણશક્તિ સર્વપર્યાય રહિત ફક્ત રૂપી દ્રવ્યોમાં હોય છે. અરૂપીને ન જાણે. तदनन्तभागे मनःपर्यायस्य
૧-૨૯ તદનન્તભાગે મન:પર્યાયસ્ય ૧-૨૯
તદ્અનન્નાભાગે મન:પર્યાયસ્ય ૧-૨૯ મન:પર્યવજ્ઞાનથી પ્રવૃત્તિ - ગ્રહણશક્તિ સર્વપર્યાય રહિત રૂપી દ્રવ્યના અનંતમા ભાગે હોય છે. સર્વવ્યાપુ વતી
૧-૩૦ સર્વદ્રવ્યપર્યાયેષુ કેવલમ્ય , ૧-૩૦
સર્વ-દ્રવ્ય-પર્યાયેષુ કેવલભ્ય ૧-૩૦ કેવલજ્ઞાનની પ્રવૃત્તિ બધા પર્યાયો સહિત બધાં જ દ્રવ્યોમાં હોય છે.
મતિ આદિ ચારે જ્ઞાન ગમે તેટલા શુદ્ધ હોય તો પણ તે ચેતનાશક્તિનો અપૂર્ણ વિકાસ છે. જે જ્ઞાન એક વસ્તુના સંપૂર્ણ પર્યાયો - ભાવોને તે સર્વ વસ્તુના સંપૂર્ણ પર્યાયો-ભાવોને જાણે, તે જ્ઞાન પૂર્ણ છે. તે કેવળજ્ઞાન છે. તે ચેતનાશક્તિનો સંપૂર્ણ વિકાસ છે. તેથી તેના ભેદ થતા નથી. સંપૂર્ણ વિશ્વ લોકાલોકની વસ્તુ અને તેના સંપૂર્ણ ભાવો તે જ્ઞાનમાં જણાય છે.
एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्थ्यः ૧-૩૧ એકાદીનિ ભાજ્યાનિ યુગપદેકસ્મિન્નાચતુર્ખ ૧-૩૧ એકાદીનિ ભાજ્યાનિ યુગપએકસ્મિનુ-આચતુર્ભુઃ ૧-૩૧
અધ્યાય : ૧ • સૂત્રઃ ૨૮-૩૧ ૩૫
-
-
--
-
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org