________________
' ૩. વર્ધમાનઃ ઉત્પત્તિકાળમાં અવધિજ્ઞાનનો ઉપયોગ અલ્પ હોય પણ તે પરિણામની શુદ્ધિ સાથે વૃદ્ધિ પામતો જાય. ઈધણથી અગ્નિ પ્રદીપ્ત થાય તે પ્રમાણે.
૪. હીયમાન : આ જ્ઞાન ઉત્પત્તિના સમયમાં અધિક વિષયવાળું હોવા છતાં પરિણામની શુદ્ધિ ઘટી જતાં તે અલ્પ વિષયવાળું બનતું
જાય.
--
--
-
ww
w
wwwwwwwwwwww
પ. અવસ્થિતઃ (અપ્રતિપાતી) આ જન્મમાં પ્રાપ્ત થયેલું અવધિજ્ઞાન જન્માંતરે સાથે આવે. કેવળજ્ઞાનની ઉત્પત્તિ સુધી સાથે રહે છે. છતાં તે ગુણ પ્રત્યય છે. સવિશેષ તીર્થકરને હોય છે. ' . . અનવસ્થિત : (પ્રતિપાતી) કદી રહે કદી જાય. જળતરંગની જેમ વધે-ઘટે અથવા વીજળીના ઝબકારાની જેમ આવીને ચાલ્યું જાય.
મનઃ પર્યવ જ્ઞાનના ભેદો અણુ-વિદ્યુત નિત નિપર્યાયઃ ૧-૨૪ ઋજુ-વિપુલમતી મન:પર્યાયઃ ૧-૨૪
જુ-વિપુલમતી મનઃપર્યાયઃ ૧-૨૪
મન:પર્યવજ્ઞાનના જુમતિ અને વિપુલમતિ એમ બે ભેદ છે. મન:પર્યવ-પર્યાય : મનના વિચારો – અવસ્થા.
મન:પર્યવજ્ઞાન વડે અઢીદ્વીપમાં રહેલા સંક્ષિપંચેદ્રિય જીવોના મનના વિચારો જાણી શકાય છે..
" મન પર્યવજ્ઞાનથી મનના વિચારો પ્રત્યક્ષ દેખાય છે. મનવાળા પ્રાણીઓ વસ્તુનું ચિંતન મનથી કરે છે. ચિંતન સમયે ચિંતનીય વસ્તુમાં પ્રવર્તેલું મન ભિન્ન ભિન્ન આકૃતિઓ ધારણ કરે છે, તે મનના પર્યાય અથવા વિચારો છે. તે વિચારોને સાક્ષાત જાણવાવાળો જ્ઞાનઉપયોગ તે મન:પર્યવજ્ઞાન છે. તે જ્ઞાન ચિંતનીય વસ્તુને ન જાણે. અર્થાત્ કોઈએ એક પક્ષીનો વિચાર કર્યો હોય તો મન:પર્યયજ્ઞાની જેના મનમાં વિચાર ઉત્પન્ન
૩૨ જ તત્ત્વમીમાંસા
www w
Jain Education International
For Private & Personal Use Only -
www.jainelibrary.org