________________
------
-----------
------
--
---
----------------
-
કથા
આજ
નાનસ
અપ્રાપ્યકારી છે, અને અન્ય ઇન્દ્રિયો પ્રાપ્યકારી કહેવાય છે. * * દૂત : જેમ અરીસા સામે કોઈ વસ્તુ આવે કે તરત જ તેમાં પ્રતિબિંબ પડે છે. તેમાં સાક્ષાત સંયોગની જરૂર નથી. ફક્ત પ્રતિબિંબગ્રાહી દર્પણ અને પ્રતિબિંબિત થનારી વસ્તુનું યોગ્ય સ્થળે હોવું જરૂરી છે.
આ પ્રમાણે ચક્ષુ સામે આવતી વસ્તુ તરત જ સામાન્યપણે દેખાય છે. તેમાં ચણુ અને વસ્તુનો સંયોગ અપેક્ષિત નથી.
આથી મતિજ્ઞાનના બહુ બહુવિધ આદિ આના ચક્ષુ અને મન દ્વાર અર્થાવગ્રહ ઈહા, અવાય, ધારણા ચાર ભેદ થયા અને અન્ય ઇન્દ્રિયો સાથે વ્યંજનાવગ્રહ સહિત દરેકના પાંચ ભેદ થાય. એટલે સાથેના કોઠા પ્રમાણે મતિજ્ઞાનના કુલ ૩૩ ભેદ થાય તે મૃત નિશ્ચિત છે. ૧. ઔત્યાતિકી બુદ્ધિ વિશિષ્ટ પ્રસંગને ઉચિત સ્વયં ઉત્પન્ન થતી બુદ્ધિ. ૨. વૈનાયિકી બુદ્ધઈઃ ગુરુ આદિની સેવાથી થતી. બુદ્ધિ. ૩ કાર્મિકી બુદ્ધિઃ અભ્યાસ દ્વારા થતી બુદ્ધિ. ૪. પરિણામિકી બુદ્ધિઃ સમય જતાં અનુભવથી થતી બુદ્ધિ.
શ્રુતં તિપૂર્વ અને શમેલમ્ ૧-૨૦ શ્રુત અતિપૂર્વ દ્વિ-અનેકકાદશભેદમ્ ૧-૨૦ શ્રુત અતિપૂર્વ દ્વિ-અનેક દ્વાદશ-ભેદમ્ ૧-૨૦
શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે, તે બે, અનેક અને બાર પ્રકારનું છે.
મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે. અર્થાત્ શ્રુતજ્ઞાન મતિજ્ઞાન એટલે મન અને ઇન્દ્રિયોની અપેક્ષા રાખે છે.
શ્રુતજ્ઞાન : ભાષા અને શબ્દની વિશેષતાવાળું છે. પણ તે શબ્દનો વ્યાપાર કરવા જીહા, આંખ, કાન અને મન આદિની જરૂર બોલવા જેવા કે સાંભળવાની હોય છે. શબ્દશ્રવણ તે મતિજ્ઞાન અને શબ્દનો બોધ તે શ્રુતજ્ઞાન. પદાર્થની આકૃતિ દેખાવી તે મતિજ્ઞાન અને તેની સ્પષ્ટતા થવી તે શ્રુતજ્ઞાન. મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું બહિરંગ કારણ છે.
૨૮ જ તત્ત્વમીમાંસા
www.
અ
-
થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org