________________
આગળના બોઘનો અંશ પુષ્ટ થતો જાય છે. તે છેવટે ધારણા જ્ઞાન રૂપે થાય છે.
દૃષ્ટાંત ઃ ગરમ થઈને તપેલા શકોરામાં પાણીના પ્રથમનાં ઘણાં ટીપાં શોષાઈ જાય છે. પરંતુ આખરે પાણીનાં ટીપાં શોષાઈ જવા અસમર્થ બને છે, ત્યારે જલકણો ભેગા થાય છે. તે પહેલાં શોષાઈ જવારૂપે પાણી હતું પણ તે જોઈ શકાતું ન હતું. પાણીનું પ્રમાણ વધ્યું અને શોષાવાનું સામર્થ્ય ઘટ્યું એટલે જલકણો પ્રગટ થયા.
બીજું દૃષ્ટાંત : ઊંઘતા માણસને બૂમો મારતાં તે બેચાર બૂમો પછી જાગે છે. ત્યાં સુધી તેના કાનમાં પૌદ્ગલિક શબ્દો પૂરતા પ્રમાણમાં ભરાઈ જાય છે. ત્યારે પ્રથમ તેને સામાન્ય બોધ થઈ પછી વિશેષ બોધ થાય છે.
આ પ્રમાણે વ્યંજનાવગ્રહમાં અવ્યક્ત સામાન્ય બોધ થાય છે અને અર્થાવગ્રહમાં વ્યક્ત સામાન્ય બોધ થાય છે.
આગળના ધારણા આદિ ભેદો પાછળના ભેદો કરતાં વિશેષપણે બોધદાયક હોય છે. नचक्षुरनिन्द्रियाभ्याम्
૧-૧૯ ન ચક્ષુરનિક્રિયાભ્યામ્
૧-૧૯ ન ચક્ષુઃ અનિક્રિયાભ્યામ્ ૧-૧૯
ચહ્યું અને મન વડે થતાં મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહનો અભાવ છે.
ચક્ષુ અને મન વડે થતાં મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહ રહિત અર્થાવગ્રહ થાય છે. કારણ કે ચક્ષુ અને મન પદાર્થના સંયોગ વગર પોતાના વિષયનો બોધ કરી લે છે.
સ્પર્શેન્દ્રિય આદિ ચાર ઈન્દ્રિયો પોતાના વિષયનો સંબંધ થાય ત્યારે જ બોધ કરી શકે છે. ચક્ષુ દૂર રહેલી વસ્તુને જોઈ શકે છે, મન દૂર રહેલી વસ્તુનું મનન-ચિંતન કરી શકે છે. આથી ચહ્યું અને મન
અધ્યાયઃ ૧ • સૂત્રઃ ૧૯ ૪ ૨૭
wwwતતા
..
અને
.
.
.
.
.
માત્ર એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org