________________
•
આપણા શરીરની રચના પરથી પાંચ ઇન્દ્રિયોનો ક્રમ સમજાશે. પગથી માથા સુધી ત્વચા (ચામડી). મોઢાથી શરૂ કરીએ તો ત્વચા પછી રસના, નાક, ચક્ષુ અને કાન (શબ્દ) એમ ક્રમ થશે. વળી મહદ્અંશે જીવનો વિકાસક્રમ પણ આ ક્રમથી છે. જીવ પ્રથમ એક ઇન્દ્રિયવાળો એટલે સ્પર્શવાળો, પછી વિકાસના ક્રમે રસના ઘ્રાણ, આંખ અને કાન ઇન્દ્રિયોને પામી તે તે ઇન્દ્રિયોવાળો મનાય છે.
આ પાંચે ઇન્દ્રિયો દ્વારા મતિજ્ઞાન થાય છે. આ પાંચે ઇન્દ્રિયો બાહ્યસાધન છે, અને મન અંતરંગ સાધન છે. મતિજ્ઞાનમાં સર્વ પ્રથમ વિષય સાથે ઇન્દ્રિયનો સંબંધ થાય છે, કે તરત તે ઇન્દ્રિયો સાથે જોડાયેલા જ્ઞાનતંતુઓ દ્વારા મનને ખબર પહોંચે છે. ત્યારે ભાવમન-આત્માને તે વિષયનું લક્ષ્ય થતાં તે વિષયનું મતિજ્ઞાન થાય છે. આ જ્ઞાનમાં પણ કેટલી સૂક્ષ્મતા છે તે હવે અન્ય ભેદો દ્વારા જણાવે છે.
अवग्रहेहापायधारणाः
અવગ્રહેહા પાય ધારણાઃ અવગ્રહ-ઈહા-અપાય-ધારણા:
રસન
પ્રાણ (નાક)
નેત્ર (આંખ)
શ્રોત્ર (કાન)
મન
મુખ્ય ચાર ભેદો છે.
અર્થાત્ આ ચાર ભેદવાળું મતિજ્ઞાન છે. તે દરેક ઇન્દ્રિયો અને
મન સાથે સંબંધ ધરાવે છે.
સ્પર્શન
Jain Education International
મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા
ઈહા
ઈહા
ઈહા
ઈહા
ઈંહા
ઈહા
૨૨ ૪ તત્ત્વમીમાંસા
૧-૧૫
૧-૧૫
૧-૧૫
અવગ્રહ
અવગ્રહ
અવગ્રહ
અવગ્રહ.
અવમહે
અવગ્રહ
For Private & Personal Use Only
અવાય
અવાય
અવાય
અવાય
અવાય
અવાય
ધારણા
ધારણા
ધારણા
ધારણા
ધારણા
ધારણા
www.jainelibrary.org