________________
દ્વીપમાં રહેલા સંશિ (મનવાળા) પંચેન્દ્રિય જીવોના મનના વિચા જાણી શકે.
૫. કેવળ જ્ઞાન : કેવળ, એક જ, ભેદરહિત, સંપૂર્ણ કેવળજ્ઞાન મતિ આદિ જ્ઞાન રહિત અસાધારણ છે. પૂર્ણ શુદ્ધ છે.
શુદ્ધ : જ્ઞાનાદિ સર્વ આવરણ રહિત. લોકાલોક પ્રકાશક, નોંધ : ત્રણે કાળના, ત્રણે લોકના, સર્વ દ્રવ્યોની સર્વ અવસ્થાઓ-પર્યાયોને યુરૂપદ જાણે તેવું અખંડ શુદ્ધ જ્ઞાન તે કેવળજ્ઞાન.
પ્રથમના ચાર જ્ઞાનમાં ઉપયોગને મૂકવો પડે છે. એટલે કંઈક વિકલ્પાત્મક છે. કેવળજ્ઞાનના શુદ્ધ ઉપયોગમાં જગતના જ્ઞેય-દૃશ્ય પદાર્થો પ્રતિબિંબિત થાય છે. ઉપયોગ મૂકીને જ્ઞાન પ્રવર્તતું નથી. વળી કેવળજ્ઞાન શુદ્ધ જ્ઞાનસ્વરૂપ હોવાથી જગત શેયરૂપે જણાવા છતાં તેમાં સુખદુઃખાદિ થતાં નથી. કારણ કે તેમ થવું તે અજ્ઞાનનિત છે. આ કેવળજ્ઞાન સુખદુઃખાદિ રહિત છે.
પાંચ જ્ઞાનની પ્રમાણભૂત વિચારણા तत्प्रमाणे
૧-૧૦
૧-૧૦
૧-૧૦
૧-૧૧
૧-૧૧
૧-૧૧
૧-૧૨
૧-૧૨
૧-૧૨
તત્પ્રમાણે
તત્-પ્રમાણે
Jain Education International
आधे परोक्षम्
આઘે પરોક્ષમ્
આઘે પરોક્ષમૂ
प्रत्यक्षमन्यत्
પ્રત્યક્ષમન્યત્
પ્રત્યક્ષમ-અન્યત્
પ્રમાણના બે ભેદ છે : પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રથમના
મતિ અને શ્રુત બે જ્ઞાન પરોક્ષ છે, અને પછીના
અધ્યાય ઃ ૧ • સૂત્ર : ૧૦-૧૨ ૪ ૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org