________________
વિશેષરૂપે તત્ત્વનું જ્ઞાન કરવાના બીજા પ્રકારો પણ છે. તે હવે જણાવે
છે.
અધિગમ બોધ.
૧-૭
નિર્દેશ-સ્વામિત્વ-સાધનાધિપ્ન-સ્થિતિ-વિધનત: નિર્દેશ-સ્વામિત્વ-સાધનાધિકરણ-સ્થિતિ-વિધાનતઃ નિર્દેશ-સ્વામિત્વ-સાધન-અધિકરણ-સ્થિતિ-વિધાનતઃ ૧-૭
૧-૭
નિર્દેશ, સ્વામિત્વ, સાધના, અધિકરણ, સ્થિતિ અને વિધાન એ છ દ્વારો-પ્રકારોથી તત્ત્વોનું જ્ઞાન થઈ શકે છે.
૧. નિર્દેશ ૨. સ્વામિત્વ
= સ્વરૂપ
વિચારણા.
**
માલિકી
૩. સાધન = ઉત્પન્ન થવાના નિમિત્તો ૬. વિધાન
દૃષ્ટાંત દ્વારા છ પ્રકારોની સમજ : ૧. નિર્દેશ
Jain Education International
૪. અધિકરણ = સ્થાન
૫. સ્થિતિ = સમય-કાળ
પ્રકાર-ભેદ
-
૨. સ્વામિત્વ = ઘઉંનું ખેતર ગોવિંદભાઈનું છે.
૩. સાધન
નિમિત્ત ઘઉંના બીમાંથી ઘઉં ઉત્પન્ન થાય છે. ૪. અધિકરણ = સ્થાન = ઘઉં ભારત, ઑસ્ટ્રેલિયા, અમેરિકા વગેરે સ્થળે થાય છે.
સ્વરૂપ. ઘઉં એક જાતનું અનાજ છે. તે સ્વરૂપ
=
=
૫. સ્થિતિ = કાળ ઘઉં લાંબા સમય સુધી રહી શકે છે. ૬. વિધાન = પ્રકાર, ઘઉં ભાલના, કેનેડાના વગેરે હોય છે. હવે આત્માના સમ્યગ્દર્શનને આ છ દ્વારોથી સમજીએ. ૧. નિર્દેશ સ્વરૂપ : સમ્યગ્દર્શન આત્માનો ગુણ છે. તત્ત્વની શ્રદ્ધારૂપ છે. શેયાદિ વિવેકયુક્ત હોય છે. સમ્યગદર્શન બીજરૂપ છે જેના વડે મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ થાય છે.
:
૨. સ્વામિત્વ ઃ સમ્યગ્દર્શન આત્મામાં પ્રગટ થાય છે તેથી તેનો સ્વામી આત્મા-જીવ છે, અજીવ નહિ.
૧૪ ૭ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org