________________
આકુળતા થાય છે તેથી તે આર્તધ્યાન મનાય છે. આર્તધ્યાનનો ત્રીજો ભેદ
विपरीतं मनोज्ञानाम्
વિપરીતં મનોજ્ઞાનામૃ વિપરીત મનોજ્ઞાનામૃ
૯-૩૩
૯-૩૩
૯-૩૩
ઇષ્ટ વસ્તુ મેળવવાનો અને તેના ઉપાયનો નિરંતર વિચાર કરવો તે આર્તધ્યાનનો ઈષ્ટ સંયોગ ચિંતારૂપ ત્રીજો ભેદ છે.
પ્રથમ પ્રિય વસ્તુ મેળવવાનો. મળેલી વસ્તુનો વિયોગ થતાં તેને પુનઃ મેળવવાના ઉપાય માટે જે સતત ચિંતા થાય તે ‘ઇષ્ટ સંયોગ ચિંતારૂપ' ત્રીજું આર્તધ્યાનછે. દા.ત.; એક પદાર્થ ખાવાનો વિકલ્પ ઊઠ્યો તે પછી તે મેળવવા સતત વિચારણા કરવી.
ધનાદિ મેળવવા સતત ચિંતા કરવી, કોઈ કીમતી દાગીનો ખોવાઈ જતાં તે મેળવવા સતત ચિંતા કરવી, સ્વજનના વિયોગથી દુઃખી થઈ આર્તધ્યાન કરવું અર્થાત્ આ સર્વ પદાર્થો પાછા મળે તેની ચિંતા કરવી તે ‘ઇષ્ટ સંયોગ ચિંતા' છે.
આર્તધ્યાનનો ચોથો ભેદ
निदानं च
૯-૩૪
૯-૩૪
નિદાનં ચ નિદાનં ૨૯-૩૪
નિદાન : કાપવાનું સાધન. શું કપાય ? જેનાથી આત્મસુખ કપાઈ જાય તેવું વલણ તે નિદાન છે.
ભોગની લાલચથી ભૌતિક સુખ મેળવવાની ઉત્કટ ચિંતા તે નિદાન છે. સવિશેષ ધર્મઅનુષ્ઠાન ફળરૂપે જ્યારે આલોક કે પરલોકના સુખ મેળવવાની ઇચ્છા તે નિદાન છે, તે એક પ્રકારે શલ્ય મનાય છે.
Jain Education International
અધ્યાય : ૯
.
સૂત્ર : ૩૩-૩૪ ૪ ૩૪૭
For Private & Personal Use Only
www.jainelibrary.org