________________
આ ચારે પ્રકારના આર્તધ્યાનનો સાર એ છે કે :
ઇષ્ટનો સંયોગ થાય, અનિષ્ટનો વિયોગ થાય, રોગ ન થાય અને ભોગ મળે, આવા પ્રકારની ઇચ્છાવાળું ચિત્ત સદાય આર્તધ્યાની કહેવાય
છે.
આર્તધ્યાનના સ્વામી
तदविरत-देशविरत-प्रमत्तसंयतानाम् તવિરત-દેશવિરત-પ્રમત્તસંયતાનામ્ તદ્-અવિરત-દેશવિરત-પ્રમત્ત-સંયતાનામ્
તે આર્તધ્યાન, અવિરત, દેશવિરત અને પ્રમત્ત સંયમીઓને હોય છે.
૯-૩૫
૯-૩૫
૯-૩૫
પ્રથમ ગુણસ્થાનકથી અવિરતિ, દેશવિરતિ અને પ્રમત્ત ગુણસ્થાન સુધી આર્તધ્યાન હોઈ શકે છે. સાતમું ગુણસ્થાનક અપ્રમત્ત દશાવાળું હોઈ ત્યાં આર્તધ્યાનનો અભાવ છે. સામાન્ય રીતે ૧થી ૬ ગુણસ્થાન સુધી આર્તધ્યાન હોય છે.
રૌદ્રધ્યાનના ભેદો
हिंसाऽनृत- स्तेय-विषयसंरक्षणेभ्यो रौद्रमविरतदेशविरतयोः હિંસાડનૃત-સ્તેય-વિષયસંરક્ષણેભ્યો રૌદ્રમવિરતદેશવિરતયોઃ૯-૩૬ હિંસા-અમૃત-સ્તેય-વિષયસંરક્ષણેભ્યઃ
રૌદ્ર અવિરત-દેશવિરતયોઃ
૯-૩૬
હિંસા, અસત્ય, ચોરી, વિષયસંરક્ષણ એ ચારનો એકાગ્ર ચિત્તે વિચાર તે ચાર પ્રકારે રૌદ્ર ધ્યાન છે. આ ધ્યાન અવિરત, અને દેશ વિરતને હોય છે.
Jain Education International
૯-૩૬
રૌદ્ર : જેનું ચિત્ત ક્રૂર કે કઠોર હોય તે રુદ્ર, તેવા આત્માનું જે ધ્યાન તે રૌદ્ર ધ્યાન ધ્યાન છે. તેના ચાર ભેદ છે.
૩૪૮ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org