________________
માનતાના નાના
આધાર રાખે છે અને આ કાળમાં એવું શરીરબળ નથી. તેથી શુક્લ ધ્યાન જેવાં ઉત્તમ ધ્યાન આ કાળમાં નથી.
મા મુહૂર્તાત્ ૯-૨૮ આ મુહૂર્તા, ૯-૨૮
આ મુહૂર્તા, ૯-૨૮ લગાતાર ધ્યાન વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી રહે છે.
મુહૂર્ત = બે ઘડી = ૪૮ મિનિટ, મુહૂર્તથી ઓછું તે અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તના અસંખ્ય ભેદો છે. એક સમયજૂનથી માંડીને ઘણા ભેદો થાય છે.
જઘન્ય અંતર્મુહૂર્ત નવ સમયનું છે (નાનામાં નાનું). ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત બે ઘડીમાં એક સમયન છે. તેની વચ્ચેના બધા મધ્યમ અંતર્મુહૂર્ત છે.
ધ્યાન અંતર્મુહૂર્ત સુધી સ્થિર હોય છે. પછી ચલિત બને છે. વળી પુનઃ અંતર્મુહૂર્ત સુધી સ્થિર રહે છે. આમ પુનઃ પુનઃ થવાથી જીવને એમ લાગે છે ખરું કે કલાકો સુધી ધ્યાન થયું. પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિથી નિરીક્ષણ કરતાં ચિત્ત અંતર્મુહૂર્ત ચલિત થાય છે. સ્કૂલ દૃષ્ટિએ તેનો કાળ દિવસો સુધીનો હોઈ શકે.
ધ્યાનના ભેદો કાર્તિ-રૌદ્ર-ધર્મ-શુલ્તને ૯-૨૯ આર્ત-રૌદ્ર-ધર્મ-શુક્લાનિ ૯-૨૯ આર્ત-રૌદ્ર-ધર્મ-શુક્લાનિ ૯-૨૯
આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ એ ચાર ધ્યાનના ભેદો છે. ૧. આર્ત દુઃખ. દુઃખને કારણે થતું ધ્યાન તે આર્તધ્યાન, જેનાથી
૩૪૪ ૪ તત્ત્વમીમાંસા
AAALAMANMARANMAAAAAAAAAAAAAAAAAAAAAAAAANANMAANMAAKMAN
-
- -
-
-
- -
-
-
-
-
જા જા જા જા બના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org