________________
વગેરે દર્શનવિનય છે.
(૩) ચારિત્રવિનય : પાંચ પ્રકારના ચારિત્રની શ્રદ્ધા રાખવી, યથાશક્તિ ચારિત્રનું પાલન કરવું, અન્યને ચારિત્રનો ઉપદેશ આપવો વગેરે ચારિત્રવિનય છે.
(૪) ઉપચારવિનય : સમ્યગ્દર્શન આદિ ગુણોથી અધિક-મોટા આવે ત્યારે યથાયોગ્ય સન્મુખ જવું, અંજલિ જોડવી, ઊભા થવું, આસન આપવું, વંદન કરવું, યોગ્ય વસ્ત્ર આદિ આપીને સત્કાર કરવો, અદ્ભુત (તેમનામાં હોય તે) ગુણોની પ્રશંસા કરવા દ્વારા સન્માન કરવું વગેરે ઉપચાર વિનય છે. પરોક્ષ ગુર્વાદિકને મનમાં ધારણ કરી અંજલિ જોડવી, વંદન કરવું, સ્તુતિ કરવી વગેરે પણ ઉપચાર વિનય છે.
વૈયાવચ્ચના ભેદો
आचार्योपाध्याय - तपस्वि शैक्षक- ग्लान
-
ગળ-જુન-સંય-સાધુ-સમનોજ્ઞાનામૃ આચાર્યોપાધ્યાય-તપસ્વિ-શૈક્ષક-ગ્લાન
ગણ-કુલ-સંઘ-સાધુ-સમનોજ્ઞાનામ્
આચાર્ય-ઉપાધ્યાય-તપસ્વિ-શૈક્ષક-ગ્લાન
૯-૨૪
ગણ-કુલ-સંઘ-સાધુ-સમનોશાનામ્
૯-૨૪
આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષક, ગ્લાન, ગણ, કુલ, સંઘ, સાધુ, સમનોજ્ઞ આ દશની વૈયાવચ્ચ એ વૈયાવચ્ચના દશ ભેદો છે.
Jain Education International
૯-૨૪
આચાર્ય આદિની યથાયોગ્ય સેવા એ અનુક્રમે આચાર્ય વૈયાવચ્ચ આદિ વૈયાવચ્ચના ભેદો છે. સેવા યોગ્યના દશ ભેદોને આશ્રયીને વૈયાવચ્ચના દશ ભેદો છે. (૧) આચાર્ય : સાધુઓને ચારિત્રનું પાલન કરાવે તે આચાર્ય. (૨) ઉપાધ્યાય : સાધુઓને શ્રુતનું પ્રદાન કરે તે ઉપાધ્યાય. (૩) તપસ્વી : ઉગ્ર તપશ્ચર્યા કરે તે તપસ્વી. (૪) શૈક્ષક :
૩૪૦ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org