________________
ચિત્તની ચંચળતા શમાવવા શુદ્ધ વિષયનું અવલંબન લઈ એકાગ્રતા કેળવવી. આર્ત-રૌદ્રધ્યાનનો ત્યાગ કરી શુભધ્યાનમાં રહેવું.
नव-चतुर्दश-पञ्च-द्विभेदं यथाक्रमं प्राग्ध्यानाद्
નવ-ચતુર્દશ-પંચ-દ્વિભેદ-યથાક્રમં પ્રાચ્યાનાદ્ નવ-ચતુર્દશ-પંચ-દ્વિભેદ-યથાક્રમં પ્રાધ્યાનાર્
પ્રાયશ્ચિત્તથી વ્યુત્સર્ગ સુધીના પ્રત્યેક અત્યંતર તપના અનુક્રમે ૯, ૪, ૧૦, ૫, ૨ ભેદો છે.
પ્રાયશ્ચિત્તના ભેદોનું વર્ણન
आलोचन - प्रतिक्रमण-तदुभय-विवेक-व्युत्सर्ग तपश्छेद- परिहारोपस्थापनानि
આલોચન-પ્રતિક્રમણ-તદુભય-વિવેક-વ્યુત્સર્ગ
તપચ્છેદ-પરિહારોપસ્થાપનાનિ આલોચન-પ્રતિક્રમણ-તદ્રુભય-વિવેક વ્યુત્સર્ગ તપચ્છેદ-પરિહાર-ઉપસ્થાપનાનિ
૯-૨૧
૯-૨૧
૯-૨૧
Jain Education International
૯-૨૨
For Private & Personal Use Only
૯-૨૨
આલોચના, પ્રતિક્રમણ, તદુભય (આલોચના પ્રતિક્રમણ), વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર, ઉપસ્થાપના એમ પ્રાયશ્ચિત્તના નવ ભેદો છે.
૯-૨૨
(૧) આલોચના : આત્મસાધનામાં લાગેલા દોષો ગુરુ આદિની
સમક્ષ પ્રગટ કરવા.
(૨) પ્રતિક્રમણ : લાગેલા દોષો માટે મિથ્યાદુષ્કૃત આપવું. અર્થાત્ ભૂલનો હાર્દિક સ્વીકાર કરવાપૂર્વક આ અયોગ્ય કર્યું છે એવો પશ્ચાત્તાપ કરવો અને ભવિષ્યમાં તેવી ભૂલ ન કરવાનો નિર્ણય કરવો એ પ્રતિક્રમણ. (૩) તદુભય : આલોચના અને પ્રતિક્રમણ એ બંનેથી દોષોની શુદ્ધિ કરવી. અર્થાત્ દોષોને ગુરુ આદિની સમક્ષ પ્રગટ કરવા અને
અધ્યાય : ૯ • સૂત્ર : ૨૧-૨૨ ૪ ૩૩૭
www.jainelibrary.org